Abtak Media Google News

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસમાદરે વતન ગુજરાતની મુલાકાતે પધાર્યા છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ની નવમી આવૃત્તીનું ગઈકાલે વડાપ્રધાને ઉદઘાટન કર્યા બાદ દિવસભર ભરચકક કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા.Pkif0822

શુક્રવારે સાંજે આંતરરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. અને વિવિધ મુદાઓ પર ચર્ચા કરી હતી ત્યાર બાદ દાંડી કુટીર ખાતે અદભૂત લેસર લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ તકે રાજયપાલ ઓ.પી. કોહલી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને ડેલીગેટસ સાથે નિડર લીધા બાદ રાત્રી રોકાણ દાંડી કુટીર ખાતે કર્યું હતુ.

Pkif0774

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.