Abtak Media Google News

ઘરમાં વપરાતા અને ધંધાકીય વપરાશમાં લેવાતા ગૅસ સીલિંડરનાં ભાવમાં ઘટાડા થયો. ગૅસ કંપનીએ સબસિડીવાળા અને નોન –  સબસીડીવાળા ગૅસ કનેક્શનનાં ગ્રાહકોને રાહત આપી. તા. ૧-માર્ચ-૨૦૧૮ ગુરુવારથી બધા ગ્રાહકોને મોટી રાહતી ભેટ આપી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.