Abtak Media Google News

સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા  દમણમાં સોમનાથ મંદિર માર્ગની આજુ-બાજુમાં દબાણોને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે દબાણો દુર કરવામાં  લોકોએ પણ સહકાર આપ્યો હતો. તેમ છતાં કોઈ અનીછ્નીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંધોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કામમાં દમણ ડેપ્યુટી કલેકટર, માલતદાર સહીતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.