Abtak Media Google News

ચોટીલા પાસે શ્રી અપાગીગાને ઓટલે  ઐતિહાસિક પત્રકાર મહા સંમેલનને તડામારમા તૌયારીએને આખરી ઓપ આપેલ છે.મહા સંમેલન ના અયોજન તા વિશેષ ચાચા વિચાણા માટે રાજકોટ સુરેન્દ્રનગર પાસે એક મિટિંગ નું અયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગોએ સંમેલન ને સફળ બનાવવા ની જવાબદારી સ્વીકારી હતીઅને મોટી સંખ્યા માં પત્રકારો ઉપસ્તિ ખાતરી આપી હતી

પત્રકાર મહાસમેલન ને સફળ બનાવવા વિવિધ સમિતિઓ ની રચના કરી જવાબદારી સોંપવામાં આવી જેનો કાર્યભાર પત્રકાર મિત્રોએ જેની જવાબદારી આજી સાંભળી હતી અને આજીજ આપા ગીગા ના ઓટલે આવી પહોંચ્યા હતા ઉપરોક્ત સંમેલન માં રાષ્ટ્રીય કાર્યકરિણ સભ્ય બેનું ચૌહાન પણ પત્રકારોની ટિમ સો ઓટલે આવી પહોંચ્યા હતા રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કલવાડિયા  ગુજરાત પ્રમુખ  કિશોર મારૂ નરેન્દ્ર પીઠીયા જયેશભાઇ પુજારા કાન્જી ભરવાડ ભરતસિંહ ઝાલા પ્રવિણભાઇ સહિતનાઓ એ સ્વાગત કરવામાં આવ્યું હતુંપ્રિન્ટ ઇલેક્ટ્રિક મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં આ પત્રકાર મહાસમેલન નો વ્યાપક યો હોય ગુજરાતના દરેક જિલ્લાના ખૂણે ખૂણેી પત્રકાર આવવાના છે અને પત્રકાર સુરક્ષાની મુહિમને આગળ વધારવા તત્પર બન્યા  છે

આ તકે abpss ના પ્રદેશ અધ્યાયકસ કિશોર મારુ એ ગુજરાત ના તમામ પત્રકાર મિત્રોને દૈનિક ,સાપ્તાહિક ,અને ઇલે.મીડિયાના ભેદભાવ માત્ર પત્રકાર ના સન્માન માટે અને આપણી સુરક્ષા માટે શ્રી આપગીગા ના ઓટલે ઉમટી પડવા જાહેર અપીલ કરેલ છે આવતા રવિવારે આયોજન પત્રકાર મહાસમેલન આવવાના તેઓને કોઈ અડચણ ના ાય તે માટે તમામ વ્યવસ ગોઠવાઈ છે સવારે પત્રકાર મીત્રો માટે સવારે સવારે ૭:૦૦    ી ૯:૦૦ ગાંઠિયા ,જલેબી ,પુરી,બટેકા પૌવા નો નાસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યારે બપોરે શિખંડ દાળ ભાત રોટલી ભજીયા શાક સહિત ના ભોજન તૈયાર કરવામાં આવેલ છે પત્રકાર મહા સમેલનની તડામાર તૈયારીને આખરી ઓપ ૫૦૦૦ી વધુ પત્રકાર વિવિધ રાજ્યો માંી આવી  રહ્યા હોય હોવાી જડબેસલાક વ્યવસ ગોઠવાઈ વિવિધસમેલનની રચના કરી જવાદરી સોંપાઇ બહારના રાજ્ય માંીઅઇઙજજની કોર કમિટી સદસ્ય આજીજ ઓટલે પહોંચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.