Abtak Media Google News

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ઈઆરઓ અને આસીસ્ટન્ટ ઈઆરઓના નામ અને ફોન નંબરની યાદી પણ પ્રસિદ્ધ કરાઈ

ચૂંટણીપંચ દ્વારા રાજકોટ સહિત ૩૩ જિલ્લાના ચૂંટણી અધિકારીઓના ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરી સરળ રીતે થાય અને મતદારો તેને મુંઝવતા પ્રશ્ર્નોની જાણ અધિકારીઓને સીધી રીતે કરી શકે તે હેતુથી આ ફોન નંબરની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેનો ફોન નં. ૦૨૮૧-૨૪૭૩૯૦૦, ફેકસ નં. ૦૨૮૧ ૨૪૫૬૨૯૦, મો.નં. ૯૯૭૮૪ ૦૬૨૨૦ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.પી.પંડયાનો ફોન નં. ૦૨૮૧-૨૪૭૮૯૫૯, ફેકસ નં.૦૨૮૧-૨૪૫૬૨૯૦, મો.નં.૯૯૭૮૪ ૦૫૨૭૭ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૬૮-રાજકોટ ઈસ્ટના ઈઆરઓનો ચાર્જ સંભાળનાર મધ્યાહન ભોજનના નાયબ કલેકટર એમ.કે.પટેલનો ફોન નં.૦૨૮૧-૨૪૫૭૪૦૨, ૬૯-રાજકોટ વેસ્ટના ઈઆરઓનો ચાર્જ સંભાળનાર પ્રાંત અધિકારી પી.આર.જાનીનો ફોન નં.૦૨૮૧-૨૪૫૦૩૬૮, ૭૦-રાજકોટ સાઉથના ઈઆરઓનો ચાર્જ સંભાળનાર પ્રાંત અધિકારી એ.ટી.પટેલનો ફોન નં.૦૨૮૧-૨૪૭૯૦૪૨, ૭૧-રાજકોટ ‚રલના ઈઆરઓનો ચાર્જ સંભાળનાર અસીસ્ટન્ટ કલેકટર પ્રભવ જોષીનો ફોન નં. ૦૨૮૧-૨૪૭૧૦૯૧, ૭૨-જસદણના ઈઆરઓનો ચાર્જ સંભાળનાર પ્રાંત અધિકારી એ.એચ.ચૌધરીનો ફોન નં.૦૨૮૧-૨૨૧૨૩૨, ૭૩-ગોંડલનો ઈઆરઓનો ચાર્જ સંભાળનાર પ્રાંત અધિકારી આર.એમ.રાયજાદાનો ફોન નં.૦૨૮૨૫-૨૨૦૦૦૮, ૭૪-જેતપુરના ઈઆરઓનો ચાર્જ સંભાળનાર નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.એલ.જોષીનો ફોન નં.૦૨૮૧-૨૪૫૦૮૫૫, ૭૫-ધોરાજીના ઈઆરઓનો ચાર્જ સંભાળનાર પ્રાંત અધિકારી ટી.એચ.જોષીનો ફોન નં.૦૨૮૨૪-૨૨૬૬૮૧ જાહેર કરવામાં આવ્યા છે.

આ સાથે આસીસ્ટન્ટ ઈલેકટરલ રજીસ્ટ્રેશન ઓફિસરના ફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૭૨-જસદણમાં પી.કે.ઝાલા ફોન નં.૦૨૮૨૧-૨૨૦૦૩૨, ૭૪-જેતપુરમાં આર.એમ.વડુકીયા ફોન નં.૦૨૮૨૩-૨૨૦૦૦૧, ૭૫-ધોરાજીમાં એ.જી.જોષી ફોન નં.૨૮૨૪-૨૨૧૮૮૭ અને એ.એમ.ભાડણીયા ફોન નં.૦૨૮૨૬-૨૨૧૪૫૮ જાહેર કરવામાં આવ્યા છે.

૩૩ જિલ્લાના ચૂંટણી અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ-અવંતિકા સિંઘ ૦૭૯-૨૭૫૫૧૬૮૧, ૦૨૭૯૨-૨૨૨૩૦૭, આણંદ-ડો.ધવલકુમાર પટેલ ૦૨૬૯૨-૨૬૨૨૭૧, અગ્રવાલ ૦૨૭૭૪-૨૫૦૨૦૦, બનાસકાંઠા-આર.જે.માંકડીયા ૦૨૭૪૨-૨૫૭૧૭૧, ભ‚ચ-સંદિપ સાગલે ૦૨૬૪૨-૨૪૦૬૦૦, ભાવનગર-હર્ષદ પટેલ ૦૨૭૮-૨૪૨૮૮૨૨, બોટાદ-સુજીત કુમાર ૦૨૮૪૯-૨૭૧૩૦૫, છોટા ઉદેપુર-વિજયકુમાર ખારડી ૦૨૬૬૯-૨૩૩૦૦૩, ડાંગ-બી.કે.કુમાર ૦૨૬૩૧-૨૨૦૨૦૧, દાહોદ-રણજીતકુમાર ૦૨૬૭૩-૨૩૯૦૦૧, દેવભૂમિ દ્વારકા-જે.આર.ડોડીયા ૦૨૮૩૩-૨૩૨૮૦૪, ગાંધીનગર-એસ.એ.પટેલ ૦૭૯-૨૩૨૫૯૦૩૦, ગીર-સોમનાથ- ડો.અજય કુમાર ૦૨૭૭૬-૨૪૦૦૦૧, જામનગર-રવિશંકર ૦૨૮૮-૨૫૫૫૮૬૯, જુનાગઢ-ડો.રાહુલ ગુપ્તા ૦૨૮૫-૨૬૩૬૧૦૦, ખેડા-ડો.કુલદીપ આર્ય ૦૨૬૮-૨૫૫૩૩૩૪, કચ્છ-રેમ્યામોહન મુથદાથ ૦૨૮૩૨-૨૫૦૦૨૦, મહીસાગર-ડો.એમ.ડી મોડીઆ ૦૨૬૭૪-૨૫૦૬૬૬, મહેસાણા-એચ.કે.પટેલ ૦૨૭૬૨-૨૨૨૨૦૦, ૦૨૮૨૨-૨૪૦૭૦૧, નર્મદા-આર.એસ.નીનામા ૦૨૬૪૦-૨૨૨૧૬૧, અરોરા ૦૨૬૩૭-૨૪૪૯૯૯, પંચમહાલ-એસ.કે.લંગા ૦૨૬૭૨-૨૪૨૮૦૦, પાટણ-એ.બી.પટેલ ૦૨૭૬૬-૨૩૩૩૦૧, પોરબંદર-અશાેક કાલરીયા ૦૨૮૬-૨૨૨૧૮૦૦, સાબરકાંઠા- સ્વ‚પ પી. ૦૨૭૭૨-૨૪૧૦૦૧, સુરત-મહેન્દ્ર પટેલ-૦૨૬૧-૨૬૫૨૫૨૫, સુરેન્દ્રનગર-ઉદીત અગ્રવાલ ૦૨૭૫૨-૨૮૨૨૦૦, ૦૨૬૨૬-૨૨૪૪૬૦, વડોદરા-પી.ભારથી ૦૨૬૫-૨૪૩૩૦૦૦, વલસાડ-સી.આર.ખારસન ૦૨૬૩૨-૨૫૩૬૧૩ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.