Abtak Media Google News

સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પહેલાં વનડેમાં શાનદાર જીત મેળવ્યાં બાદ ટીમ ઈન્ડિયા રવિવારે 6 મેચની સીરીઝમાં બઢત બનાવવા માટે ઉતરી છે. ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતને શરૂઆતી સફળતા ભુવનેશ્વર કુમારે અમલાની વિકેટ લઈને અપાવી. જે બાદ ચહલે ક્વિન્ટ ડિકોકની વિકેટ લીધી. કુલદીપ યાદવેપહેલી ઓવરમાં માર્કરમ અને મિલરની વિકેટ લઈ સાઉથ આફ્રિકાના ટોપ ઓર્ડરને પેવેલિયન ભેગા કરી દીધાં છે. સેન્ચુરિયનના ગ્રાઉન્ડમાં છેલ્લી 5 વનડેમાં પહેલી બેટિંગ કરતી ટીમનો એવરેજ સ્કોર 332 રન છે. આ ગ્રાઉન્ડ પર ભારતનો રેકોર્ડ સારો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.