Abtak Media Google News

હિમતનગર તાલુકાના માનપુર ગામના એક બાળકની લાશ મળી આવી છે મળતી માહિતી અનુસાર બાળક ધોરણ 6માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. બાળક ગઈકાલથી હતો ગુમ હોવાની વિગતો સામે આવી છે. ગામની રોડની બાજુમાથી‌ આજે વહેલી સવારે મળી આવી લાશ.લાશ મળી આવતા જ  ગામલોકોના ટોળેટોળા એકઠા થયા.ગાભોઈ પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.