Abtak Media Google News

ગુજરાત સ્ટેટ ફુટબોલ એશોસીએશન દ્વારા રાજકોટમાં ૧૪ વર્ષ સુધી ગર્લ્સ ટીમ માટે ઈન્ટર ડીસ્ટ્રીક ચેમ્પીયનશીપ ફોર જીનીયસ કપ ૨૦૧૭નું આયોજન કરાયું છે. જેમાં અલગ-અલગ ૧૨ જિલ્લાઓમાંથી એક ટીમ ગુજરાત લેવલે પસંદ કરવામાં આવશે.જામનગર, બરોડા, રાજકોટ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અહેમદાબાદ, બનાસકાંઠા, વલસાડ, ગાંધીનગર અને ભાવનગરની ગર્લ્સ ફૂટબોલ ટીમોએ ભાગ લીધો છે. આ ફૂટબોલ મેચમાંથી ગુજરાત લેવલે સીલેકટ થનાર ટીમને મણીપુરમ્ ખાતે આગામી ૬ સપ્ટેમ્બરથી યોજાનાર નેશનલ ફૂટબોલ મેચમાં રમવા માટે લઈ જવાશે તેમ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશોસીએશનના ગુલાબ ચૌહાણે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.