Abtak Media Google News

રોઝ ગોલ્ડ અને કપલ જવેલરીની વિશાળ શ્રેણી ઉપલબ્ધ

દિવાળીનો માહોલ જામ્યો છે. ત્યારે આજે રાજકોટના ભુપેન્દ્ર રોડ પર પંકજ જવેલર્સનું ઉદઘાટન રાજકોટ મહિલા મોરચા (ભાજપ)ના પ્રભારી અંજલીબેન ‚પાણી દ્વારા કરવામાં આવ્યું હતુ.2 19

આ તકે મેયર મીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.410 આ તકે પંકજ  જવેલર્સનાં ઓનર  પંકજભાઈ  સોનીએ જણાવ્યું હતુ કે આ અમારી ૨૭ વર્ષ ની  પેઢી  છે.  અને રાજકોટવાસીઓ માટે કંઈક નવું લઈ આવવાનો પ્રયાસ કરેલો છે.201આજે ધનતેરસના શુભ દિવસે પંકજ જવેલર્સનું ઉદઘાટન કર્યું છે. અમારી પાસે ધરેણામાં વિશાળ રેન્જ છે. ઉપરાંત હાલના ટ્રેન્ડ મુજબ રોઝ ગોલ્ડ જવેલરી ઉપરાંત કપલ જવેલરીમાં પણ અમારી પાસે વિવિધ વેરાયટીઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.