Abtak Media Google News

જાપાનની ખાસિયત જ એ છે કે કોઇ શોધ બીજા દેશમાં થઇ હોય તો પણ તે શોધને નવી ઉચાઇ સુધી લઇ જાય છે. અને ફિજેટ સ્પિનરના કિસ્સામાં પણ જાપાને કંઇક આવુ જ કર્યુ છે.

તો શું છે ફિજેટ સ્પિનર :

– જાપાને હાલમાં રોલ્સ રોપ્સ કહેવામાં આવતુ ફિજેટ સ્પિનર શોધ્યું છે.

– જાપાનની સેટેલાઇટ્સ અને કોમ્પ્યુટર્સ માટે મશીનરી બનાવતી કં૫ની………..એ એવા બોલ બેરિંગ્સ બનાવ્યા છે. જે સ્પિનરને ૧૨ મિનિટ માટે ફરતા રાખી શકે છે.

આખા વિશ્ર્વમાં સૌથી લાંબુ ચાલતુ સ્પિનર :

– ફિજેટ સ્પિનર સ્ટ્રેસ દૂર કરતુ હોવાનું માનવામાં આવે છે. પરંતુ બાળકોને તેનુ વ્યસન થઇ જતુ હોવાથી કેટલીક સ્કુલોમાં સ્પિનરને બેન પણ કરી દેવામાં આવ્યા છે.

– NSK માઇક્રો પ્રોસિશનના પ્રમુખ તોશિકાઝુ ઇશીએ જણાવ્યું કે અમને વિશ્ર્વાસ છે કે અમે બનાવેલુ ફિજેટ સ્પિનર આખા વિશ્ર્વમાં સૌથી લાંબુ ચાલતુ ફિજેટ સ્પિનર છે.

ખાસીયત

– આ સ્પિનરને ટેસ્ટ કરાવ્યુ ત્યારે તે ૧૩ મિનિટ અને ૩૫ સેક્ધડ માટે ફર્યુ હતુ.

– આ ફિજેટ સ્પિનરમાં હેવી બ્રાસ, ફેમ અને લાઇટ એલ્યુમિનિયમની બેરિંગ છે. જેને કારણે તે વધુ લાંબો સમય ફરે છે.

કિંમત

– આ ફિજેટ સ્પિનરની કિંમત રૂ૧૦,૦૦૦ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.