Abtak Media Google News

દુકાનો, ઘર સેનેટાઈઝ કરાયા: ઘરે-ઘરે તપાસ હાથ ધરાઈ

દાનહ પ્રદેશમાં કોરોના વાયરસના રોગ સામે સુરક્ષિત કરવા માટે પ્રશાસન પ્રફુલભાઈ પટેલેના દિશાનિર્દેશમાં પ્રશાસન સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ ના તરફથી પ્રદેશના દરેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. પ્રદેશમાં સાર્વજનિક સ્થળો તેમજ ખાનગી સંસ્થાઓમાં સંક્રમણ મુક્ત બનાવી રાખવા માટે વિભિન્ન તરીકો થી હાઇપો ક્લોરાઇડ કરવામાં આવી રહ્યું છે. ઘરો તેમજ દુકાન પ્રશાસન દ્વારા સનેટાઈઝરો નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘર ઘર જઈ સ્વાસ્થ્ય કર્મીઓ કોરોનાના દર્દીઓને તપાસ કરી રહ્યા છે અને તેવા લોકોને કોરોનાવાયરસના રોગ વિશે જાણકારી પ્રદાન કરી રહ્યા છે. દરેક સરકારી અથવા ખાનગી હોસ્પિટલોમાં ફ્લુર ક્લિનિકનું સંચાલન કરવામાં આવી રહ્યું છે કે તેને નિયંત્રણ કરવા માટે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે. જરૂરી વસ્તુઓની પૂર્તિ સુનિશ્ચિત કરવા માટે પ્રશાસન તરફથી પ્રત્યેક જિલ્લામાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવવા છે. જેનું રંગના લેખિત છે દાદરા નગર હવેલી કંટ્રોલ૧૦૭૭ અને ૦૨૬૦-૨૪૧૨૫૦૦, દમણ ક્ધટ્રોલ રૂમ ૦૨૬૦-૨૨૩૧૩૭૦ તેમજ દિવ ૦૨૮૭૫-૨૫૨૧૧૧છે. કોઈપણ આપાતકાલિન સ્થિતિની ને દૂર કરવા માટે ચિકિત્સા વિભાગ તરફથી વિભિન્ન પ્રયાસ પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસન તરફથી પ્રદેશ વાસીઓ થી અપીલ કરવામાં આવી છે કે કોરોનાવાયરસ ના રોકથામમાં પ્રશાસનને સહાય કરે ખૂબ જરૂરી કામ હોય તો જ બહાર નીકળવું, અફવાઓ પર ધ્યાન ન આપવું, કોરોનાવાયરસ સંબંધિત સાચી માહિતી માટે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પ્રદેશ હેલ્પ લાઈન નંબર ૧૦૪, રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૧૦૭૫, આપદા પ્રબંધન અથવા વોટ્સએપ નંબર ૯૧૭૨૧૧૧૬૨૧૩૨ પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.