Abtak Media Google News

પાંચ એકરની જગ્યામાં ૨૦ થી વધુ અવનવી રાઈડ્સ, સ્વાદિષ્ટ ફૂડની સાથે વિશાળ પાર્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ

Dsc 0300

ઉનાળા દરમિયાન વોટર પાર્કમાં ધુબાકા મારવાનો ક્રેઝ નાનેરા થી લઈ મોટેરામાં હોય છે. રાજકોટમાં ક્રિષ્ના કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાછળ મુંજકા ચોકડીથી આગળ, ૧૫૦ ફૂટ રોડ, ખાતે ગરમીમાં રાહત આપવા વધુ એક વોટર પાર્કનો ઉમેરો થયો છે. ૫ એકર જગ્યામાં ધી લાયન વોટર પાર્કની સપના કરાઈ છે. વિશાળ પાર્કિંગ અને ફૂડ ઝોનની વ્યવસાય પણ છે.

6.Saturday 1 1

ધ લાયન વોટર પાર્કના સંચાલન સાથે સંકળાયેલા મહેશભાઈ વજુભાઈ બોરીચા, વજુભાઈ હરસુરભાઈ સેંજલીયા, પ્રવિણભાઈ લાભુભાઈ સેંજલીયા, વિનુભાઈ મિયાત્રા, ભિખુભાઈ શિયાળ સહિતનાએ જણાવ્યું હતું કે, ધી લાયન વોટર પાર્કમાં ફેમીલી રાઈડ્સ, વેવ પુલ, ક્યુબ રાઈડ અને બાળકો માટે અલગી થીમ રાઈડ્સ સહિતના વિશાળ આકર્ષણો છે.  આ ઉપરાંત ફૂડ કોર્નરમાં સ્વાદિષ્ટ ફૂડની મજા માણવાનો લાભ લોકોને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.