Abtak Media Google News

વૉલ્ટ ડિઝની પિક્ચર્સ દ્વારા નિર્માણ કરવામાં આવેલી અને આયર્ન મૅન ડિરેક્ટર જોન ફેવરેઉ દ્વારા સંચાલિત ફિલ્મ, ફોટોરિયાલિસ્ટિક, કોમ્પ્યુટર એનિમેટેડ મૂવી છે. જેમાં હાઈ-પ્રોફાઇલ વૉઇસ દ્વારા જુદા જુદા હોલિવૂડના એક્ટ્રેસએ વોઇસ આપવામાં આવ્યો છે, જેમાં ડોનાલ્ડ ગ્લોવર સિમ્બા, બેયોન્સે નાલા, અને જેમ્સ અર્લ જોન્સ રિપ્રેઝિંગનો સમાવેશ થાય છે

હોલિવૂડની ચર્ચિત ફિલ્મોમાં ની આ ફિલ્મ ગણવામાં આવે છે જેનું ટીઝર થયું. આ ટીઝર દર્શકોને ખૂબ ગમ્યું છે અને તેની સાથે આ ટીઝર સોશિયલ મીડિયા પર પણ ઘણું વાયરલ પણ થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે ફિલ્મ ‘ધ લિયન કિંગ’ વર્ષ 1994 માં આઈ એનિમેશન ફિલ્મનું રીમેક છે. ‘ધ લિયન કિંગ’ નું નિર્દેશન હોલીવુડની સુપરહિટ ફિલ્મ ધ જંગલ બુક ઓફ ડિરેક્ટર જ્હોન ફેવરૉઉ કરે છે.

ફિલ્મનું ટીઝર ૧ મિનિટ અને ૩૨ સેકન્ડ નું છે જેમાં “ ધ લિયન કિંગ” ની વાર્તા જંગલના રાજા સિંહની છે.ફિલ્મના ટીઝરમાં પણ લાયન સિવાયના ઘણા બીજા પ્રાણીઑ દેખાડવામાં આવ્યા છે.  ગુરુવારથી આજ સુધી ટીઝર ૨૨ મિલિયનથી વધારે જોવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.