Abtak Media Google News

એપ્રીલમાં લોન્ચ થશે ચંદ્રયાન-ર

ચંદ્રયાન-ર મિશનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેની પૂર્વ તૈયારી નીમીતે ઇસરો ર એપ્રિલના રોજ થનારા ચંદ્રમિશન પહેલા છે બે અન્ય સેટેલાઇટો લોન્ચ કરશે. ઇસરોના ચેરમેન કો.કે. સિવાને જણાવ્યું હતું કે, જીએસએલવી એનેકનું પહેલું લોન્ચ માર્ચ મહિનાના અંત સુધીમાં કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે નેવિગેશન સેટેલાઇટ પીએસએલવી સી ૪૧ દ્વારા બંધ કરવામાં આવશે. જીસેટ-૬ ની જેમ હરીકોટા જીએસ ૧ ૬ પણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

જે ૨૧૪૦ કિલોનું વજન ધરાવતું એસ બેન્ડ સંચાર ઉપગ્રહ છે. જે વિકાસશીલ તકનીકો માટે કર્યુ પ્લેટફોર્મ ઉભુ કરે છે. જે ભવિષ્યમાં મોબાઇલ આધારીત સંચાર એપ્લીકેશન આઇ આર એન એન એસ-૧ પર ઉ૫યોગી બનશે. હાલ ઓર્બિટ પાસે ૧પ૦૦ કી.મી. ની અંદર ભારત અને અન્ય શહેરોના ૧પ૦૦ કી.મી. દુર આવેલા છે. જે સાચી દિશા અને સમયની પાસે સમય બહુ થોડું બોલા કર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.