Abtak Media Google News

આ પ્રોજેક્ટને ન્યુરાલિંક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એક ટેકનીક તૈયાર કરી છે. જેમા કોમ્પ્યુટરથી માનવ મગજને લીંક કરવા પર કામ થઇ રહ્યું છે. એલન મસ્કના સ્ટાર્ટઅપ ન્યુરલિંક અલ્ટ્રા-હાઇ બેન્ડવિડ્થ મગજ-મશીન ઇન્ટરફેસીસ વિકસિત કરી રહ્યું છે. આ સમયે વૈજ્ઞાનિક ફિલ્મો પર ધ્યાન કેન્દ્રીત થઇ રહ્યું છે – જેનાથી મનુષ્ય અને કમ્પ્યુટર્સને જોડી શકાય.

ટેસ્લાના સીઇઓ એલન મસ્ક 16 જુલાઇએ સાન ફ્રાન્સિસ્કોમાં ઇવેન્ટ દરમિયાન માનવ મગજને કમ્પ્યુટર્સ સાથે કેવી રીતે કનેક્ટ કરવું તેની ટેકનીક વિશે જણાવશે. આ ઇવેન્ટમાં આ ટેકનીક વિકસાવવા માટે આગળની પ્રગતિ વિશે લાઇવ સ્ટ્રીમ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.