Abtak Media Google News

વિધાનસભા ચૂંટણીને લઈ માહોલ ગરમ થઈ ચૂકયો છે. બીજા તરફ જીએસટીની જંજટથી હજુ અનેક લોકો વેપારીઓને છૂટકારો મળ્યો નથી. ત્યારે અહી તસવીરમાં ચૂંટણી અને જીએસટીની જંજટથક્ષ દૂર ઈસ્ટોની રમતનો નિદોર્ષ આનંદ માણતો પરિવાર નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.