Abtak Media Google News

શા માટે ફ્રેન્ડશિપ ડે ઉજવાઇ રહ્યો છે?? જાણો છો તમે ?

1958માં અંતરરસ્ટ્રિય મિત્રતા દિવસ તરીકે પ્રથમ વાર પેરાગ્વેમાં આ દિવસની દરખાસ્ત કરવામાં આવી હતી, જો કે અન્ય દેશો તેને અલગ અલગ દિવસે ઉજવે છે વર્લ્ડ ફ્રેન્ડશિપ ડે 30 જુલાઈ નો છે પરંતુ ભારત અને અન્ય દેશોમાં ઓગસ્ટના પેહેલા રવિવારે ઉજવામાં આવે છે.

શું છે આ દિવસ નું મહત્વ ?

મિત્રતાના દિવસે અનાંદ અને શાંતી અને મિત્રતાનો પ્રેમ દર્શાવે છે.મિત્રતા એ છે જેને આપણે સુખ દુખમાં યાદ કરીયે  છીય. મિત્ર એક એવો વ્યક્તિ છે જે માર્ગદર્સન આપે છે.અને જીવન જીવાની પ્રેના આપે છે. આજ મહત્વ ને લીધા આ દિવસ ઉજવામાં આવે છે. ખાસ દિવસ છે આ કારણ કે આ દિવસે મિત્ર ને સન્માન થી ભેટ અને સોંગાદ આપે છે. યાદગાર દિવસ બનાવી દે છે.

મિત્ર એક ચોખા જેવો હોય છે જો કંકુ સાથે ભરી ને આવે તો મસ્તક પર લાગી જય અને જો માગ સાથે આવે તો ખિચડી માં ખપી જાય આનો મતલબ એ છે  તમરા મિત્ર નો સંગ કેવો છે એ પણ મહત્વ નું છે. આ દિવસે મિત્ર પોતના મિત્ર સાથે પાર્ટી અને બાહરે જાય છે.

આપની જીંદગીમાં ઘણા મિત્ર આવતા હોય છે કોઈ સારા રસ્તા ઉપર લઈ જય છે તો કોઈ જીંદગી બગાડી નાખતા હોય છે. સારા મિત્ર માટે આ દિવસ મહત્વ નો હોય છે . આ દિવસ એ પણ મહત્વ છે મિત્ર આપણી જીંદગીમાં મહત્વ  ભાગ ભજવે છે. જ્યારે આપણે કોઈ વાત કરી નથી કરી શકતા ત્યારે એક સાચો મિત્ર આપણી આંખ ને જોઈ ને સમજી જાયછે.

Screenshot 2 21

માતા પિતા પણ એક મિત્ર સ્માન છે. જ્યારે બાળક ખોટા રસ્તે જતો હોય છે ત્યારે માતા પિતા જ તેના બાળક ને સાચા માર્ગ પર દોરવે છે . આ દિવસે આપણે માતા પિતાને ભેટ આપીય છીયે. અને આશીર્વાદ લઈ છીયે. માતા પિતા એક એવા મિત્ર છે જેની હૂફમાં બાળકને દુનિયા દેખાઈ છે. ઘણા  બાળકો પોતના માતા પિતા સાથે આ દિવસે સુંદર રીતે ઉજવે છે જેથી માતા પિતા ની આંખમાં પણ ખુશીના આશું આવી જય છે અને યાદગાર દિવસ બની  જાય છે.

આ  દિવસનું  મહત્વ એ પણ છે જૂના મિત્ર જેને આપણે મલી ના શકતા હોય તો આ દિવસે બધા મિત્ર મળે છે અને જૂની યાદો ને યાદ કરે છે એટલે તો કહવાઈ છે. યે દોસ્ત ભાર એવો આપજે કે હું ઝૂકી ના શકું અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું”

મિત્ર વગરની જીંદગી એટલે લાવણ્ય બીના ખાના ભોજનમાં મીઠુંના હોય ત્યારે જ મીઠાની ખોટ સમજાય એજ રીતે મિત્ર જીંદગીમાં નાં હોય ત્યારેજ મિત્રની કદર સમજાય. આ દિવસે જૂના નવા મિત્ર સૌ  સાથે મલીને ઉજવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.