Abtak Media Google News

ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ અબોલિશ ન્યૂક્લિયર વેપન્સ (ICAN)ને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. નોર્વેની સંસદના 318 સભ્યોના વોટને આધારે ICAN વિજેતા બન્યું છે.ICAN એ બિન-સરકારી સંસ્થા છે જેમાં વિશ્વના 100 જેટલા દેશો સભ્ય છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય કાયદાને અનુસરીને વિશ્વભરમાં ન્યૂક્લિયર હથિયારો પર પ્રતિબંધ લાદવામાં આવે તે માટે કામ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.