Abtak Media Google News

દેખાવમાં સાપ જેવી લાગતી આ ચીજ સર્પ નથી પણ એક ગરુડ સંજીવની છે. તેને મેડિકલ પ્લાન્ટ પણ કહેવામા આવે છે. સર્પ સંજીવનીનો ઉપયોગ અકસીર દવા રૂપે થાય છે. એ ખરી જાય પછી વહેતા પાણીની સામે ચાલવા માંડે છે. તેની ખાસિયત એ છે કે તે પાણીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં ચાલે છે. તેના આકાર અને મુવમેન્ટને કારણે તે પાણીમાં તરતા સાપ જેવી દેખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.