Abtak Media Google News

પેટ્રોલ ડીઝલના ભાવની સંતુલન સ્થિતિ સાથે આર્થિક વ્યવસ્થા જાળવવાની સરકારની ગણતરી પૂર્વકની ચાલ લાંબા ગાળે અર્થતંત્ર માટે લાભકારક

વિશ્વની ક્રૂડ બજારમાં મંદી અને નીચા ભાવનો ભરપૂર આર્થિક લાભ ઉઠાવવાની ભારતની રણનીતિથી પેટ્રોલ-ડિઝલના ભાવ અર્થતંત્ર માટે અવરોધક નહીં પણ લાભકારક સાબિત થશે

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માં ધરાવતા ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયોજનને ક્રમબદ્ધ રીતે અપનાવવામાં અને અમલમાં મુકવામાં આવી રહ્યું છે પેટ્રોલ-ડીઝલના ભાવ વધઘટ અર્થતંત્રમાં ગાબડા નહીં પરંતુ લાભકારક બનાવવાની દિશા તરફ ભારતમાં નીતિવિષયક નિષ્ણાતોની રણનીતિ હવે લાભકારક બનતી જાય છે વૈશ્વિક બજારની ચડઉતર અને ક્રૂડ ઓઇલના તળીયે બેઠેલા ભાવની આર્થિક ફુગાવાની પરિસ્થિતિમાં ભારતે ઘર આંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ ની સંતુલિત પરિસ્થિતિ જાળવી રાખીને વિશ્વ જ્યારે તેલના વધારે ઉત્પાદન થી ખરીદી અને સફારી સ્ટોકમાં ફેરફાર ની રણનીતિ અખત્યાર કરી રહી હતી ત્યારે ભારતે વૈશ્વિક બજારમાંથી નીચા ભાવ હું ફ્રુટની ખરીદી ચાલુ રાખીને બફરસ્ટોક બનાવવાની રણનીતિ અમલમાં મૂકીને ક્રૂડ ઓઇલનો જથ્થો જમા કરી લીધો હવે જ્યારે આર્થિક વૃદ્ધિ દર અને બજેટમાં જરૂરી એવા મહદ અંશના ફુગાવાના અસંતુલનને જાળવી રાખવા માટે બજેટની રાજકોષીય ખાધ પેટ્રોલના ભાવો માંથી સરભર કરવા માટે જરૂરી ભાવ વધારાથી પાછલા બારણે બજેટની રાજકોષીય ખાધ સરભર કરવા માટે સરકારની રણનીતિ બરાબર આગળ ધપી રહી છે પેટ્રોલ અને ડીઝલ એક માત્ર આર્થિક આવકનો સ્ત્રોત હોય તેને સંતુલિત રાખી ને રાજકોષીય ખાધ સરભર કરવાના ભારતના આર્થિક નિષ્ણાતો રણનીતિ દેશમાં બરાબર કાર્ય કરી રહી છે તેવી રીતે ફુગાવો અને રાજકોષીય ખાધ નકારાત્મક પરિબળો ગણીને તેને દૂર કરવાની કોશિશો આર્થિક શાણપણ ગણવામાં આવે છે તેવી રીતહાર્દિક ફુગાવો પણ માવતરનો તંદુરસ્ત અર્થતંત્ર માટે જરૂરી ગણાય છે પેટ્રોલ-ડીઝલ ના સહારે અર્થતંત્રને સધ્ધર કરવાના સરકારના પ્રયાસો ભારતની ચાણક્ય નીતિના અવિર્ભાવ જરાય અતિશયોક્તિભર્યું નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.