Abtak Media Google News

ગૂગલે ફાઇનલી એપલ આઇરડ્રોપ સ્ટાઈલ એન્ડરોઈડનું ‘નીયરબાય શેર’ ફાઇલ શેરિંગ ફીચર લોન્ચ કર્યું. આ ફીચરથી ઇન્ટરનેટ કે કોઈ વધારની એપ વગર જ ડેટા ટ્રાન્સફર થઈ શકશે. આ ફીચર એન્ડરોઈડ 6.0 અને તેની ઉપરના તમામ વર્ઝન પર સ્પોર્ટ કરશે.

ગૂગલે આ ફીચર પર છેલા એક વર્ષથી કામ કરી રહી હતી આજે તે ફાઇનલી લોન્ચ કર્યું. આ ફીચરથી ઇન્ટરનેટ વગર ફોટો,વિડિયો, લિન્ક સહિતના ડેટા ટ્રાન્સફર કરી શકાશે, આ ફીચર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ધરાવતા ડિવાઇસ હોલ્ડર પણ આ ફીચરનો ઉપિયોગ કરી શકશે. હાલ કંપનીએ તેના પિકસેલ  સેમસંગ યુઝર  માટે જ કર્યા છે પરંતુ ટૂક સમયમાં આ ફીચર ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

61Lilwd3T3L

આ ફીચર સિક્યોરિટી માટે ‘Hidden’ઓપ્શન પણ મલસે.

આ ફીચરમાં કંપનીએ યુઝર્સની પ્રાઇવસી જળવાય રહે તે માટે વીઝીબિલિટીનું ઓપ્શન પણ આપ્યા  છે.

યુઝર્સ ‘All’, Some’ અને ‘Hidden’માથી કોઈ એક ઓપ્શનની વિઝિબિલિટીના ઓપ્શનની પસંદગી કરી શકશે.

All’ ઓપ્શન

‘All’ ઓપ્શનમાં આ ફીચર ઓન કરવા પર ડિવાઇસની રેન્જની આજુબાજુમાં રહેલા બધા કોનટેક્ટ્સ અને અન્ય યુઝર્સ જોવા મલસે.

‘some’ઓપ્શન

આ ઓપ્શન સિલેક્ટ કરવા પર યુઝર્સ કોણટેક્ટ્સનું શોર્ટ લિસ્ટ કરી શકાશે.

‘Hidden’ઓપ્શન

આ ઓપ્શનને સિલેક્ટ કરવા પર યુઝર્સ અને અન્ય કોઈ યુઝર્સને ને ફાઈન્ડ કરી શકશે નહીં.

ડેટા ટ્રાન્સફર કરવા માટે રિકવેસ્ટ અકસેપ્ટ કરવાની રહશે.

જ્યારે કોઈ યુઝર્સ આ ફિચરથી તમારી સાથે ડેટા શેર કરવા ઈછતા હોય તો તેમણે  Accept અને Reject આમ 2 ઓપ્શન મલશે. આ ફીચર એંડરોઈડ અને ios ડિવાઇસ વચે ડેટા ટ્રાન્સફર કરી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.