Abtak Media Google News

અન્ય તમામ રાજકીય પક્ષોને બોધપાઠ લેવાની મહત્વની તક: જો હવે પછીના રાજકારણને ગાયના દૂધે ન્હવડાવાશે, અને તેને પ્રમાણિક, પવિત્ર તેમજ વિશુધ્ધ બનાવી દેવાશે તો દિલ્હીની આ ચૂંટણી દેશનાં રાજકારણને અને શાસનને નવી કેડી કંડારી આપવાની સંભાવના !

અહી બીજી એક બહુ મહત્વની બાબત એ છે કે, આપણા દેશમાં ઉચ્ચસ્તરના નેતાની અત્યારે જબરી ખોટ પ્રવર્તે છે. ત્યારે આ દેશને એક નવા સુયોગ્ય અને બધી રીતે સશકત નેતા મળી રહેશે.

આ ઉપરાંત, અન્ય તમામ રાજકીય પક્ષોને મહત્વનો બોધપાઠ પામવાની તક મળશે ! જો હવે પછીના રાજકારણને ગાયના દૂધે ન્હવડાવાશે અને તેને પ્રમાણિક, પવિત્ર તેમજ વિશુધ્ધ બનાવી દેવાશે તો દિલ્હીની આ ચૂંટણી દેશના રાજકારણને આમ આદમીની સરકારે વિકાસની સારી કામગીરી કરી છે, અને તેને લીધે જ આ ચૂંટણીમાં એને મતદારેએ ખોબે ખોબામત આપીને ફરી વિજય અપાવ્યો છે.

વેલેન્ટાઈન-ડે આવે ત્યારે યુવક-યુવતીઓ તેમના પ્રિયજનોને હૈયાનાં હેતથી વધાવે છે, પ્રેમભીના ગુલાબની આપ-લે કરે છે. અને આલિંગનો તથા ચૂમિઓ વડે એક બીજામાં ઓતપ્રોત થઈને એકબીજામાં ચિરંતન વિશ્ર્વાસની અને પ્રીતિભીના ભરોસાનીઅભિવ્યકિત કરે છે, એવો જ પ્રેમ અને વિશ્ર્વાસ કદાચ દિલ્હીની ચૂંટણીમાં પ્રતિભાવમાં જણાવ્યું છે કે, મેં ચૂંટણીના પ્રચાર વખતે એવું કયારેય કહ્યું નથી કે, હું સત્તા ઉપર આવીશ, મારે આમઆદમી પક્ષ સત્તા ઉપર આવશે તો હું આમ કરી આપીશ તેમ કરી આપીશ, કે દિલ્હીને તેમજ દિલ્હીના લોકોને જોઈતું બધું જ આપવાના પ્રયાસો કરીશ…મેં પ્રચાર વખતે એમ જ કહ્યા કર્યું હતુ કે, તમને જો એમ લાગતું હોય કે, અમારી આમઆદમી પક્ષની સરકારે કરેલી કામગીરીથી અને મારી સરકારે કરેલા વિકાસથી તમને સંતોષ થયો હોય તો આ વિકાસને જરૂર મત આપજો.

રાજકીય નિરીક્ષકો પણ એવો મત ધરાવે છે કે, દિલ્હીમાં ‘અ ચેઈન્જ ઈઝ એન અનચેઈન્જીંગ લો ઓફ લાઈફ..’

જિન્દીમા, સમાજમાં અને રાષ્ટ્રમાં પરિવર્તન આવ્યા વિના રહેતું નથી… બદલાવ આવે છે, અવશ્ય આવે છે, એ અફર છે, કદાપિ ન બદલે એવો કુદરતનો જ કાયદો છે…

દિલ્હીની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ચૂકયાં છે. એ અસાધારણ અને અકલ્પનીય સ્વરૂપનાં છે.

દિલ્હીનાં વર્તમાન મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે આને એ જેવી તેવી સાધારણ બાબત નથી જ.

કેજરીવાલનો આ વિજય એવો ખ્યાલ આપે છે કે, હમણા સુધી ઘર કરી ગયેલા આયારામ-ગયારામની રાજનીતિ ઉપર બ્રેક લાગશે અને રાજગાદીનાં રાજકારણની કશી ગુંજાયશા નહિ રહે !…

જો આપણા રાજકીય ક્ષેત્રમાં આટલો બદલાવ આવી જાય તો તે દાખલારૂપ ઘટના ગણાશે અને આપણા દેશની લડખડાતી સંસદીય લોકશાહીને ટકી રહેવાનું બળ મળી રહેવાની આશશ જાગશે !

દિલ્હીના પ્રજાજનોએ અભિવ્ય કર્યો છે. એમ પણ કહી શકાય કે, દિલ્હીના પ્રજાજનો વેલેન્ટાઈન-ડેના હૃદયભીના રંગે રંગાવું હોય તેમ શ્રી કેજરીવાલ અને તેમના શાસન ઉપર ઓળખોળ બન્યા છે!…

રાજકીય ભાષામાં કહીએ તો દેશની આ રાજધાનીમાં થયેલી ચૂંટણીમાં સરવાલે પ્રજાલક્ષીઅને પ્રદેશલક્ષી વિકાસનો જવલંત વિજય થયો છે.

કોઈપણ રાજતંત્રનાં પાંચ વર્ષનાં શાસનને અંતે પ્રજાજનો વિશ્ર્વાસ પ્રાપ્ત થાય એવા વિકાસ સાધી લેવો યુગલક્ષી રાજકીય નવી કેડી કંડારી આપવાની સંભાવના સર્જાશે…

પ્રજાને બનાવટી વચનો આપવા, શબ્દ ભંભોટિયા પ્રપંચી પ્રવચનો કરવા અને પોતાની વાહવાહ કરાવવી હોય એવી બોગસ યોજનાઓ જાહેર કર્યા કરવી, એનાથી ચૂંટણીઓ જીતાતી નથી, એવો બોધપાઠ આ ચૂંટણીએ આપ્યો છે…

સંસદીય લોકશાહી શાસન પધ્ધતિમાં કોઈપણ ઉમેદવાર માટે તેનો મતવિસ્તાર તથા તેના મતદારો મહત્વના બને છે.

આવા મત વિસ્તારમાં મતદારોનાં સતત સંપર્કમા રહેવાનું અને મતવિસ્તારનાં વિકાસની સાથે સાથે મતદારોની મુશ્કેલીઓ દૂર કરવા ખડેપગે રહેવાનું અનિવાર્ય બને છે.

એક સમયનાં બ્રિટીશ વડાપ્રધાન લોર્ડ એટલી તેમના મત વિસ્તારને તેમના ઈષ્ટદેવ ગણતા અને મતદારોને દેશના ઈષ્ટદેવ (વડાપ્રધાન)નું પદ અપાવી શકે.

એટલા સમર્થ ગણતા હતા. એને કારણે તેમને ચૂંટણી વખતે પ્રચાર કરવા જુવં પડતું નહોતું.

દિલ્હીની ચૂંટણીમાં શ્રી કેજરીવાલે એમના મત વિસ્તારને ઈષ્ટદેવ અને મતદારોને આરાધ્યદેવ ગણીને જ રાજકારણ ખેલ્યું હોવાનું પ્રતીત થયું છે. તેમના હરિફો નિર્માની રહીને તેમનો ‘રાજધર્ન’ બજાવવામાં નિષ્ફળ ગયા હોવા જોઈએ.

પ્રજા અને મતદારો જ સરવાળે વડાપ્રધાન બનાવે છે, એ રાજકારણમાં ‘સોનેરી મંત્ર’ છે અને એને ચૂસ્તપણે પાળનાર રાજકારણમાં કુનેહબાજ ગણાય એ ભૂલી જવું સાચા રાજકારણીને પાલવે તેમ નથી !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.