Abtak Media Google News

મેષ

આ સપ્તાહ દરમ્યાન ભાઈ -બહેન તથા સાળા-સાળી સાથેના પારિવારીક સંબંધોમાં સુમેળ સધાવાના ઉતમ યોગો.  નવા વાહનોની ખરીદી માટેના સારા સંયોગો. નવ દંપતિ ત્થા લગ્ન જીવન માટે  ઉતમ સમય. પિત પ્રકૃતિ વાળાએ કાળજી રાખવી. ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે સારુ સપ્તાહ. રેસ્તોરાં, હોટેલ તથા ટ્રાવેલ એજંસીઝના જાતકો માટે આ સપ્તાહ પણ  સાનુકુળ રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ. ખાનગી નોકરીયાત માટે આ  સપ્તાહ પણ સારુ રહેશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ  મધ્યમ નીવડશે. ૨૯ ડિસેમ્બર તથા ૩, ૪ જાન્યુઆરીનાં દિવસો  સાધારણ રહેશે.

001 1

વૃષભ

આ સપ્તાહ ઉદ્યોગ વ્યાપારના મોટા એકમનાં જાતકો માટે  મધ્યમ સાથે હળવું લાભકારક વાળું  નીવડશે. ફેશન ફેબ્રીક અને કોસ્મેટીક ફિલ્ડના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ હળવુ રહેશે.આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સાથે ફરવાં જવાંના તથા ધાર્મિક યાત્રા કરવાનાં સંયોગો.નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૩ ત્થા ૪ જાન્યુઆરીના દિવસો જ સામાન્ય રહેશે.

002 1

મિથુન

ખાનગી એકાઉંટ ક્ષેત્ર તથા વિમા એજન્સીઝ, તથા ખાનગી બેંકીંગ એજન્સીઝ ના તમામ જાતકો માટે આ સપ્તાહ પણ  ચડાવ ઉતાર વાળુ  નીવડશે.ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે મધ્યમ સપ્તાહ.નાના નાના ઔદ્યોગિક તથા મધ્યમ કદનાં વ્યાપાર- વાણિજયક એકમોના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડ્શે. ખાનગી તથા સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે.કુટુંબમાં સામાન્ય બાબતને લઈને ખટરાગ કે કંકાસ થવાની સંભાવના. મૈત્રી તથા બહારી સંબંધોમાં સાચવવું,૩૧  ડિસેમ્બર તથા ૨ જાન્યુઆરીના દિવસો સામાન્ય રહેશે.

003 1

કર્ક

આ સપ્તાહ પણ  પ્રવાહી પેય તથા રસાયનિક દ્રવ્યોના ઉત્પાદક, જથ્થા બંધ વ્યાપારી ત્થા વિક્રેતા માટે રંગ લાભકારક નીવડશે.ઔદ્યોગિક એકમના જાતકો ત્થા જનરલ તથા અન્ય નાના મોટા તમામ વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે સારુ સપ્ત્તાહ. સર્વિસ તથા કંસ્લ્ટીંગ બિઝનેશના જાતકો માટે આ  સપ્તાહ પણ ઉતમ.ખાનગી તથા સરકારી કર્મચારીઓ સારો વાળો સમય.કર્મચારી  નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સારુ સપ્તાહ.પહેલી જાન્યુઆરી જ સામાન્ય રહેશે.

004 1

સિંહ

આ સપ્તાહ ઘણું દોડધામ વાળુ રહેશે, ધંધા કામકાજ અર્થે બહારના રાજયમાં પ્રવાસ થાય તેવાં સંયોગો.ઔધોગિક એકમ વાળા જાતકો ત્થા તમામ પ્રકારના વ્યાપારી વર્ગના જાતકો માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડ્શે.રાજકીય વ્યક્તિઓ,  તથા વહીવટી તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગ માટે સામાન્ય સપ્તાહ રહેશે.ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સારુ રહેશે.ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે સારુ અને લાભદાયી સપ્તાહ. નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ.૩ જાન્યુઆરીનો દિવસ  સાધારણ  જણાશે.

005 1

ક્ધયા

સરકારી તથા ખાનગી, એકાઉંટ તથા મેનેજમેંટ ફર્મ  તથા ક્ધસલ્ટીંગ વ્યવસાયના તમામે તમામ  જાતકો માટે  લાભકારક સપ્તાહ. ઓટોમાઈલ્સ તેમજ ગેરેજ સંબંધિત જાતકો માટે ફાયદા કારક સપ્તાહ નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.પરંતુ  નાના નાના વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. અર્ધ સરકારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે.    વિદ્યાર્થીઓ માટે સરેરાશ સપ્તાહ. ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૧ તથા ૩ જાન્યુઆરીનો દિવસ સરેરાશ રહેશ

006 1

તુલા

કલા તથા કારીગરી ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભકારક રહેવાંના સંયોગો. સૌંદર્ય પ્રસાધન સંબંધિત ધંધા વ્યવસાયમાં તેજીનો માહોલ.વ્યાપાર તથા ઉદ્યોગ ક્ષેત્રનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે.  રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ. સર્વિગ બિઝનેશનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ.સરકારી તથા ખાનગી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ પણ  સારુ રહેશે. પરિવારમાં સુમેળતા યથાવત. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ.  ૪ જાન્યુઆરી મધ્યમ રહેશે.

007 1

વૃશ્ચિક

ઉતરતી પન્નોતિનુ આ અંતિમ તૃતિયા સપ્તાહ, લેખાજોખા સાથે આત્મઅન્વેષણ તથા લાભ પણ કરાવશે. પન્નોતિનો પ્રભાવ નહિવત બરાબર જણાશે.  છતાં કોઈ પણ કામકાજ કે સોદામાં ઉતાવળ ન કરવી. ઉદ્યોગ તથા વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સર્વિસ બિઝનેસનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. બેરોજગાર માટે નોકરીના અવસરો. સરકારી કર્મચારી તથા  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકુળ  સપ્તાહ.  પરિવાર સાથે પ્ર્વાસનાં સંયોગો . તબીબી-ઈજનેરી વિદ્યાર્થીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે સારુ સપ્તાહ.  ૪ જાન્યુઆરીએ  સાચવવું.

008 1

ધન

આ  સપ્તાહ દરમ્યાન વ્યાપાર વણિજને સંબંધિત નવા નવાં અવસરો મળવાંનાં સંયોગો.  નાનાં મોટાં, ઓદ્યોગિક, વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક સાબીત થશે.  સરકારી ઉચ્ચાધિકારી, કર્મચારી તથા  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે મધ્યમ સપ્તાહ.  શૈક્ષણિક તથા સાર્વજનીક ક્ષેત્રના જાતકો માટે સરેરાશ સપ્તાહ.   પરિશ્રમી જાતકો માટે  આ સપ્તાહ પણ લાભકારક રહેશે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે સાનુકુળ સપ્તાહ. પન્નોતિના પ્રકોપથી રાહત માટે,  આહાર ગટરમાં ન જવો જોઈએ, સાથે જરુર પુરતું રંધાવુ-ખવાવું જોઈએ,  ૩૦ ડિસેમ્બર  સાધારણ છે.

009 1

મકર

રૂટીન કાર્યોમાં નાના મોટા અવરોધો આવ્યા કરશે.  સંબંધો બોલીને બગડી જવાંના સંયોગો.  મોટા ઉદ્યોગો ખાસ કરીને મરીન સંબંધિત ઉદ્યોગ, ઈજનેરીના જાતકો માટે ઉતમ સપ્તાહ. અન્ય  ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમોના જાતકો માટે  લાભદાયી સપ્તાહ. મહાવિદ્યાલય તથા વિશ્વવિદ્યાલયના જાતકો માટે સામાન્ય સપ્તાહ.  તમામ નોકરીયાત વર્ગ માટે લાભદાયી સપ્તાહ.  પરિવાર જનો તથા મિત્રોને સાથ સહકાર આપવાંનાં સંયોગો.  ૩૦ ડિસેમ્બર સાધારણ રહેશે. પન્નોતિના પ્રકોપથી રાહત માટે, પરિશ્રમિકોને પુરતું વળતર આપવું,

010 1

કુંભ

શિક્ષકો, આધ્યાપકો, પ્રાદધ્યાપકો તથા આચાર્ય ગણો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. મહિલા જાતકો માટે શ્રેષ્ઠ સપ્તાહ.ધાર્મિક, દાર્શનિક, રાજકીય વ્યક્તિઓ સંભાળવાં જેવું સપ્તાહ. ઉદ્યોગ તથા નાના મોટા વ્યાપાર વણિજનાં ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. કારીગર તથા આર્ટીસન જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે  લાભદાયી સપ્તાહ પારિવારીક સંબંધોમાં સુધારો થશે.   છાત્રો, નિવૃતો, ગૃહિણી માટે લાભકારક સપ્તાહ.  ૨૯ તથા ૩૦ ડિસેમ્બરના દિવસ સામાન્ય રહેશે.

011 1

મીન

પેન્ડીંગ તથા જુનાં ચડત કામકાજનો સફળતાથી નીકાલ  થવાનાં સંયોગો. નવા વાહનના સંયોગો,  આરોગ્યમાં સુધારો જણાશે. જુગાર તથા શેર, સટ્ટો, લોટરીમાં ધન હાનીની સંભાવના. કોલેજના છાત્રો -અધ્યાપકો તથા ગૃહિણી માટે સાનુકુળ ત્થા ફળદાયી સપ્તાહ.  ઉદ્યોગ, વ્યવસાય કે વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ લાભદા અર્ધ લાભદાયી નીવડશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ  હળવું રહેશે.  પરિશ્રમી તેમજ મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી જણાશે. યુવાવર્ગો, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ફકત ૪ જાન્યુઆરીનો દિવસ સામાન્ય જણાશે.

012 1

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.