Abtak Media Google News

સૌરાષ્ટ્ર સીસીટીવી સર્વેલાન્સ એસોસીએશનની સ્થાપના બાદ પ્રથમ સભા તાજેતરમાં યોજાઈ હતી. જેમાં પ્રમુખ વિશાલ મહેતા સહિતના તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ સભામાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ખાસ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.