Abtak Media Google News

વર્ષ 2009માં અનુરાગ કશ્યપની ફિલ્મ ‘દેવ ડી’ ફિલ્મ પ્રેમ, દગો, સેક્સ, બ્રેકઅપ અને દારૂ માટે હતી. મોર્ડન લાઇફના એ રોમાન્સને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હત. હવે એના જેવી જ મળતી લેબ સીરિઝ લઇને આવી છે એક્તા કપૂર જેનું નામ છે ‘DEV DD’. અત્યાર સુધી તો દેવદાસ માત્ર પુરુષોને જ બનાવતાં હતા પરંતુ આ વેબ સીરિઝ દ્વારા એકતા કપૂર એક મહિલા દેવદાસ દેખાડવાની તૈયારીમાં છે.

એક્તા કપૂરની વેબ સિરીઝ ‘DEV DD’ને ડાયરેક્ટ કરી છે. ટ્રેલર ખૂબ જ જોરદાર અને બોલ્ડ છે. ટ્રેલરમાં ગણા એવા સીન્સ દેખાડવામાં આવ્યા છે જે સ્પષ્ટ કરે છે કે આ વેબ સીરિઝ ખૂબ બોલ્ડ છે. ટ્રેલરમાં એક લેસ્બિયન કિસ પણ દેખાડવામાં આવી છે એટલે કે એમાં બાઇસેક્સુઅલ એન્ગલ પણ હશે. આ ફિલ્મ 16 એપ્રિલના રોજ રિલીઝ થનાર છે.

https://www.youtube.com/watch?v=mw_q9cdjhXQ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.