Abtak Media Google News

સરગમના સુંદર આયોજનથી ખેલૈયાઓ અને રાસરસિકો પ્રભાવિત

સરગમ લેડીઝ કલબ દ્વારા આયોજીત ગોપી રાસોત્સવમાં છઠ્ઠા નોરતે બહેનોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો અને રાસની રમઝટ બોલી હતી. જોશ અને જોમ સાથે ગરબે રમતી નિહાળી શહેરીજનો વાહ વાહ પોકારી ઉઠયા હતા. સરગમના સુંદર આયોજનથી ખેલૈયાઓ બહેનો અને શહેરીજનો ભારે પ્રભાવિત થયા હતા. ગોપી રાસોત્સવમાં સોમવારે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બીનાબેન આચાર્ય, ધનરાજભાઈ જેઠાણી, સુરેશભાઈ નંદવાણા, મનોહરસિંહ જાડેજા, નાથાભાઈ કાલરિયા, રમણભાઈ વરમોરા, યોગેશભાઈ પુજારા, દિવ્યેશભાઈ રાયઠ્ઠા, કિરીટભાઈ આદ્રોજા, જીતુભાઈ ચંદારાણા, જીતુભાઈ મહેતા, જીવણભાઈ પટેલ, ડી.વી.મહેતા, મુકેશભાઈ દોશી, ડી.કે.વાડોદરીયા, અનુપમભાઈ દોશી, કિરીટભાઈ પટેલ, રાજેશભાઈ પોબા‚, છબીલભાઈ પોબા‚, અશ્ર્વિનભાઈ પટેલ, ડો.દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ઈનામ વિતરણ કરાયું હતું.

આવતીકાલે મુખ્ય મહેમાન તરીકે ડો.રાહુલ ગુપ્તા, મનોજ અગ્રવાલ, બી.એન.પાની, સંદીપ સિંગ, લલિત પ્રસાદ, ગોવિંદલાલ, બી.કે.પંડયા, એચ.પી.કોઠારી, સિઘ્ધાર્થ ખત્રી, અનિલકુમાર રાણાવસિયા, બલરામ મીના, પી.બી.પંડયા, ડી.એમ.મોજીદ્રા, મનોહરસિંહ જાડેજા, ડો.રવિમોહન સૈની, બી.એચ.હુંણ, પરેશભાઈ અંતાણી, પી.બી.નિનવો, મનિષભાઈ મહેતા, એચ.એલ.રાવત, અજયકુમાર, એ.કે.સિંહા, આર.કે.ચંદન, મનિષભાઈ ચાવડા, હારિતભાઈ મહેતા, મનોજભાઈ ટીલાળા, વિક્રમભાઈ જૈન, અરવિંદભાઈ લીંબાસીયા, ઈશ્ર્વરભાઈ ત્રાડા, ચંદુભાઈ મોલિયા, અશોકભાઈ પટેલ, રશ્મીભાઈ મોદી, કમલેશભાઈ મોવલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે રેશ્માબેન સોલંકી, નિલુબેન મહેતા, માયાબેન પટેલ સેવા આપી રહ્યા છે.

આ રાસોત્સવમાં વિજેતા બહેનોને ઈનામ આપવા માટે અમોને ઓપ્સન શો-‚મ (શિલાબેન ચાંદરાણી), બાન લેબ્સ કા. (મૌલેશભાઈ પટેલ), ૭૭-ગ્રીન મસાલા-રાધે ગ્રુપ ઓફ એનર્જી (શૈલેષભાઈ માકડિયા), એન્જલ પંપ (કિરીટભાઈ આદ્રોજા, ચોકોડેન (સંદીપભાઈ પંડયા, સુધીરભાઈ પંડયા), એટરેકશન હેર સલુન એન્ડ એકેડમી ભરતભા ગાલોરિયા, વડાલિયા ગ્રુપ-હાઈ બોન્ડ સિમેન્ટ રાજનભાઈ વડાલિયા) સહિતના દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.