Abtak Media Google News

આર્થિક વિકાસ માટે મોદીની લાંબી છલાંગ: એનએસજીમાં ભારતના સમાવેશને સર્મન આપતા જર્મનીનો મોદીએ આભાર માન્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સનો મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ શ‚ કરવામાં આવ્યો છે. જેમાં ભારતના ર્આકિ વિકાસ અને દ્વિપક્ષીય સબંધો બાબતે મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવશે. મોદીની આ યાત્રાના પ્રમ તબકકામાં જર્મનીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ જર્મનીના વાઈસ ચાન્સેલર એન્જેલા માર્કેલ સો સંયુકત નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત ભારત-જર્મની વચ્ચે ૮ કરારો કરવામાં આવ્યા છે. આ કરારી ભારતના ર્આકિ વિકાસમાં ઉછાળો આવશે.

વિદેશ નીતિ બાબતે મોદી પહેલેી જ દુરંદેશી કરાવે છે અને શાસનની શ‚આતી જ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે ત્યારે જર્મનીનો આ પ્રવાસ પણ ખુબ મહત્વપૂર્ણ બની ગયો છે. જર્મનીમાં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું કે, ભારત-જર્મનીના સબંધો દેશની સો સો વિશ્ર્વને મજબૂત બનાવશે.

વધુમાં મોદીએ સંયુકત નિવેદનમાં કહ્યું હતું કે, આતંકવાદ માટે દરેક દેશે એક જૂ ઈને લડવું પડશે જયારે સાયબર સુરક્ષા પણ મોટો પડકાર છે જે અંગે સર્તકતા દાખવવી પડશે. જર્મનીના ચાન્સેલર સો મોદીએ સ્કિલ ડેવલોપમેન્ટ, વેપાર, સાયબર સિકયુરીટી અને આતંકવાદ મુદ્દે વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત દ્વિપક્ષીય સંબંધો મજબુત બનાવવા પણ ભાર મુકયો હતો. આ મુલાકાતમાં ઈન્ડિયા-જર્મની ઈન્ટર ગર્વમેન્ટલ કોુસ્યુલેશનમાં કુલ ૮ કરાર કરવામાં આવ્યા હતા. જર્મની ભારતમાં ૭મો સૌી મોટો રોકાણકાર દેશ છે. એપ્રિલ ૨૦૦૦ી માર્ચ ૨૦૧૭ સુધી જર્મનીએ ભારતમાં ૯.૬૯ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ત્યારે મોદીની આ મુલાકાત તમામ રીતે ભારતના ર્આકિ વિકાસ માટે મહત્વની બની રહેશે. આ કરારમાં રેલવેના આધુનિકરણ માટે જર્મન કંપનીઓનો સહયોગ, સ્ટાર્ટઅપમાં જર્મનીનો સહકાર, ગંગા સફાઈ વગેરે બાબતે મહત્વની સમજૂતીઓ કરવામાં આવી છે.

વધુમાં મોદીની આ મુલાકાતી ભારતના એનએસજી સભ્યપદ માટે પણ મહત્વની બની રહેશે. નરેન્દ્ર મોદીએ મુલાકાત દરમ્યાન એન્જેલા માર્કેલને ભારતને એનએસજી સભ્યપદ માટે સર્મન જાહેર કરવા માટે આભાર માન્યો હતો. વધુમાં જર્મનીએ મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલના ક્ષેત્રમાં ભારતના આગમનને સહર્ષ સ્વીકાર્યું હતું. ન્યુકલીયર સપ્લાયર્સ ગ્રુપમાં સમાવેશ માટે ભારત દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે જર્મનીએ ભારતને સર્મન આપ્યું હતું અને આ યાત્રા દરમિયાન રશિયાની પણ મુલાકાત વાની છે. જેમાં ભારત રશિયા ઉપર દબાણ લાવી ચીનને મનાવવાના પ્રયાસો કરવામાં આવે તેના ઉપર ભાર મુકશે.

જર્મનીની મુલાકાત બાદ નરેન્દ્ર મોદી સ્પેન પહોંચ્યા હતા જયાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પેનની રાજધાની પહોંચતાની સો જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને તેની જાણ કરી હતી. ૧૯૮૮ની સાલ બાદ મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે કે જે સ્પેનની મુલાકાત કરી રહ્યાં છે. સ્પેનની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી રશિયા જવા રવાના શે જયાં સેન્ટ પીટર્સબર્ગમાં મહત્વની ર્આકિ બાબતોએ વાતચીત કરવામાં આવશે અને રશિયન રાષ્ટ્રપતિ વાલ્દીમીર પુતિન સો સંયુકત સંબોધન કરશે. રશિયાની મુલાકાત બાદ મોદી ફ્રાન્સ જવા રવાના શે.

મોદીનો આ વિદેશ પ્રવાસ તમામ દ્રષ્ટિએ અગત્યનો છે કારણ કે, જર્મની સોના સંબંધો વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મુકાયો છે. ત્યારે ચીન એક તરફ વન બેલ્ટ, વન રોડની યોજના માટે દોડાદોડી કરી રહ્યું છે તેવામાં ભારત પણ આવી જ એક યોજના શ‚ કરવાનું છે જેમાં રશિયાનો સહયોગ મળે તે માટેના પ્રયાસો શ‚ યા છે. રશિયામાં ચીનની ઓબીઓઆર યોજના અંગે વિરોધ પ્રદર્શિત યો હતો. ત્યારે આ બાબતે રશિયાની મુલાકાત ભારતના ર્આકિ વિકાસમાં ઘણી ફાયદા‚પ બની રહે તેવું લાગી રહ્યું છે.

બીજી તરફ ફ્રાન્સના નવનિયુકત રાષ્ટ્રપતિ સોની મુલાકાતમાં પણ આતંકવાદ સામેની કાર્યવાહી સાયબર સિકયુરીટી રક્ષા ક્ષેત્રના કરારો વગેરે બાબતે વાર્તાલાપ ાય તેવી પુરેપુરી શકયતા છે. વડાપ્રધાન મોદી છ દિવસની અંદર કુલ ૪ દેશોનો પ્રવાસ ખેડવાના છે જેમાં તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.