Abtak Media Google News

વાંકાનેર ના અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 2 યુવાન ના મોત થયા 

આ બંને યુવાનો ગામની સીમમાં હતા ત્યારે વીજળી પડતા  મોત થયું  છે આ બન્ને યુવાનોનું નાની ઉમરમાં મોત ને ભેટ્યા હતા. બંને યુવાનો 12 મુ ધોરણ ભણતા હતા.

મૃત્યુ પામેલ યુવાનોનું નામ  વિશ્વરાજસિંહ જગુભા જાડેજા અને પુષ્પરાજસિંહ ટેગુભા જાડેજા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.