ઘનકુબેરોની સંપત્તિ ઉપર કોરોનાનો કહેર

75

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧.૫૦ લાખ કરોડનું ધોવાણ

ચીનના કોરોના વાયરસના હહકારથી ઘરમાં બંધ થઇ ગયેલા લોકો અને ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગને આર્થિક ફટકો પડ્યો હોય તેમ ૧થી માલેતુજારોને પણ કોરોનાના હહકારથી નાણા ગુમાવવાનો વારો આવી ગયો છે.

દેશના સૌથી ઘનવાન વ્યક્તિ મુકેશ અંબાણીને બે મહિનામાં જ સંપતિમાંથી ૩૮% લેખે ૩૦૦ મિલિયન ડોલર ૧ દિવસના મળે. બે મહિનામાં ૪૮ મિલિયન ડોલરની ૩૧મી માર્ચ સુધીમાં ખોટ ગઇ હોવાનું મૂડીબજારના અહેવાલમાં જણાવાયું છે.

રિલાયન્સ ઇન્ડી.ના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટરની સંપતિમાં ૧૯ મિલિયન ડોલરનો ઘટાડો થતાં મુકેશ અંબાણીનો વિશ્ર્વના ટોચના ઘનપતિઓમાં ૮માં સ્થાનેથી ૧૭માં સ્થાન સુધી નીચે ઉતરી ગયા છે. અન્ય ભારતીય ઉદ્યોગપતિ કે જેમણે પણ સંપતિમાં મોટે પાયે ખોટ આંધી છે. તેવા ગૌતમ અદાણીની સંપતિમાં ૩૭%નું ૬ મિલિયન અમેરિકન ડોલરનુ ગાબડું એસસીએલ ટેકનોલોજીના શિવનડારની સંપતિમાં ૨૬%નુ ધોવાણ અને ૬ મિલિયન ડોલરની ખોટ, બેન્કર ઉદયકોટકની સંપતિમાં ૨૮%નું હાય અને મિલિયન ગેલરનું નુકશાન થયું છે. વિશ્ર્વના ૧૦૦ ઘનપત્ઓિમાં ૩ સંપત્નિા ધોવાણમાં અંબાણી એકમાત્ર ભારતના ઉદ્યોગપતિ છે. બે મહિનામાં ભારતીય મૂડી બજારમાં ૨૫%ના ઘટાડો જોવા મળ્યો છે. કોવિડ-૧૯ પરિબળના કારણે વિશ્ર્વભરની બજારોમાં ભારે વેચાણી નિકળી છે. ભારતની સૌથી મોટી કંપનીમાં ૨૬%નુ ગાબડુ અને રૂ.માં ૫.૨ ડોલર સામેના ઘટાડાથી મુકેશ અંબાણીને આ વાવાઝોડું સૌથી વધુ ભારે પડી ગયુ અને ૨૮% સંપતિનું ધોવાણ થઇ ગયું હોવાનું હરૂન રિપોટ ઇન્ડિયાના મેનેજીંગ ડાયરકેટર અનસ રહેતાને જણાવ્યુ હતું.

વિશ્ર્વકક્ષાએ જોવા જઇએ તે ફ્રાન્સના રેશનજાયન બનાર્ડઆરનોડની સંપતિ ૩૮%૩૦ મિલિયનથી ૭૭ મિલિયન સુધી ધોવાઇ ગઇ છે. નુકશાન ભોગવવામાં અંબાપીનો બીજોનંબર રહ્યો છે. બાર્ડસાયરર્ડ હેથવેના વોરનબુફટેએ પણ બે મહિનામાં ૧૯ મિલિયન ગલરની સંપતિ ગુમાવી છે. આયોરૂમ્સના હિતેષ અગ્રવાલ હવે મિલિયનના લિસ્ટમાં રહ્યા નથી. અન્ય ખોટ ખાનારા ઉદ્યોગપતિઓમાં કોલોસસ્લીમ, બીલગેટ પરિવાર માર્કઝુકરબર્ગડ લેરીપેજ સશ્જીબ્રીન અને જિાકાઇલ બ્લુમબર્ગનો સમાવેશ થાય છે. એમેઝોનના જેરૂબઝોર્સ વિશ્ર્વના સૌથી ઘનવાન વ્યકિતના દરજનીને ૧૩૧ મિલિયન ડોલરની સંપતિ સાથે હજુ પણ જાળવી રાખ્યો છે. તેમની સંપતિમાં માત્ર ૯૨%નો જ બે મહિનામાં ઘટાડો ગયો છે.

બિલગેટના ૯૧ મિલિયન ડોલરથી ૧૪% અને ત્યાર પછી બરૂટ અને આરનોર્ડનો ક્રમ આવે છે. ચાઇનીઝ અલજાયપતિઓ સહિતના કેટલાંક લોકો ૨ મહિનામાં કાયદો ભોગવનારા અને વિડિયા કોન્ફરન્સીંગ અને ડુકકરનું માંસ વેચનારઓને વાંધો આવ્યો નથી.

ભારતના ૩ અબજો પતિઓ ૧૦૦ ઘનરૂળેરના લિસ્ટમાંથીબાહાત થયા છે જયારે આ મંદીમાં ચીન અબજોપતિઓમાં લોકો ટોપ હેન્ડરમાં સામેલ થાય છે. ચીનના ઉદ્યોગપતિઓને મંદીન સુનામી ટળવા પામી છે. વિડિયો કોન્ફરન્સ અને ડુકકરના માંસ સાથે સંકળાયેલી ઉદ્યોગપતિઓને લાભનો લાડવો ખાવા માળ્યો છે.

Loading...