Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં કુલ વસ્તીની આજની સ્થિતિ ૧૩૮ કરોડ થી વધુ થવા જાય છે તેની સામે સંગઠિત અને તમામ વર્ગના કામદારો શ્રમજીવીઓની વસ્તી ૪૮ કરોડ ૭૦લાખથી વધુની થવા જાય છે ભારતની કુલ વસ્તી માં ખૂબ જ માતબર સંખ્યા ધરાવતા શ્રમજીવી વર્ગનાસર્વાંગી વિકાસ રાષ્ટ્રની ઉન્નતિ સાથે સીધો સંબંધ ગણવામાં આવે છે કેન્દ્ર સરકારે તાજેતરમાં મજૂર કાયદામાં જરૂરી સુધારો કરીને સમજી કામદારો અને ઉદ્યોગ જગત વચ્ચે સંતુલિત પરિસ્થિતિ ઊભી કરવાનું જે પ્રયાસ કર્યો છે તે કામદારો અને કામ લેનારાઓ બંને માટે ભાઈ તો કરનારા બની રહેશે તેમાં બેમત નથી ભારત પર અત્યારે વિકાસના ધોરી માર્ગ પર મક્કમતાથી ગતિશીલતા થી આગળ વધી રહ્યું છે વિશ્વના બદલતા જતા સીનારિયા અને ભારત ભૂમિકા અને વર્તમાન સમયના તકાજા ના ભાગરૂપે ભારત માટે ઔદ્યોગિક Guઉત્પાદન વધારી આત્મનિર્ભર થવું જરૂરી છે તેવા સંજોગોમાં આપણા દેશમાં વસ્તી અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના વર્ગ તરીકે કામદારોને ધ્યાનમાં લેવા અવશ્ય થાય છે ભારતમાં મોટા ભાગના કાયદા બ્રિટિશ કાળના ચાલી આવે છે હવે તેમાં સમય-સંજોગો અને જરૂરિયાત મુજબ ફેરફાર કરવાની આવશ્યકતા છે કેન્દ્ર સરકારે દિશામાં ખૂબ જ સારા પ્રયત્નો કરી રહી છે સરકારે તાજેતરમાં મજૂર કાયદામાં જે સુધારા કર્યા છે જેમાં કામદારોને લઘુતમ વેતન રોજગાર સુરક્ષા આરોગ્ય જાળવણી કામના કલાકો નિશ્ચિત તા અને કાર્યસ્થળ પર ની સુવિધાઓની એક આદર્શ માર્ગદર્શિકા અને માપદંડ નો આ લેખ તૈયાર કર્યો છે જેનાથી કામદાર પોતાના કામને સંપૂર્ણપણે ન્યાય આપી શકે મજૂર કાયદામાં મજૂરોના હક ઇતની સુરક્ષા નું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે સામા પક્ષે ઉદ્યોગ જગત માટે પણ કેટલીક અનુકૂળ પરિસ્થિતિ માટે કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં ખાસ કરીને ૩૦૦ જેટલા કામદારો ધરાવતા કારખાના અને વ્યવસાય બાળકોને તેમની જરૂરિયાત અને સમયના તકાજા મુજબ મજૂરોની ચટણી અને ભરતી કરવા સ્વાયત્તતા આપવામાં આવી છે આ માટે તેમને કોઈ સરકારની મંજૂરી લેવાની હવે જરૂર નહીં રહે અગાઉ આ સંખ્યા ૧૦૦ની હતી હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે જેનાથી ઉદ્યોગપતિઓ અને વ્યવસાયકારોને પોતાના હિતમાં અને જરૂરિયાત મુજબ કામદારોને છુટા કરવા અને ભરતી કરવા રાધિકા રો મળ્યા છે જેનાથી સંગઠનનો ગેરફાયદો અને યુનિયનના નામે માલિકોને દબાવવાનો દુષણ કાબૂમાં આવશે અને ઉદ્યોગ જગતને વ્યવસાય કરવાની વધારે સરળતા રહેશે આ ઉપરાંત મજૂર કાયદામાં કરવામાં આવેલા સુધારાઓથી અત્યાર સુધી ઉદ્યોગ જગત અને શ્રમજીવી વર્ગને પોતાને સાથે અન્યાય થતો હોવાની જે પરસ્પર સામે સામે મન માં ડંખ રહેતા હતા તેનો અંત આવ્યો છે અને કામદારોને કામ કરવાનું અને વ્યવસાયકારોને કામ કરાવવા માટે સાનુકૂળ વાતાવરણ મળી રહે તેના સંતુલન નો પ્રયાસ કરવામાં આવ્યું છે જોકે મજુર કાયદા નો કેટલાક અંશે વિરોધ ઊભો થયો છે વિવિધ સંગઠનો દ્વારા આ સુધારા થી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે દેશના વિકાસને સમયના તકાજા ને સમજીને પરસ્પરના બંને વર્ગને કાયદાના સુધારા થી ઉદ્યોગ જગત અને સમજી વર્ગના જીવન ધોરણમાં સુધારા તથા હોય તો પરસ્પરના સંકલનથી દેશહિત માટે આ નવા કાયદાઓને સ્વીકારીને દેશના વિકાસ દ્વારા ખોલવા માં સહભાગી બનવુુંં જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.