Abtak Media Google News

જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેશના ૭ સભ્યો ભાજપ ની છાવણીમાં ટેકો દેતા નવા પ્રમુખ તરીકે ભાજપના ભાવના બેન સોલંકી ચૂંટાય આવ્યા હતાં. જેતપુર તાલુકામાં ૨૦ સભ્યોમાંથી ૧૫ સભ્યો સાથે છેલ્લા ૧.૫ વર્ષથી કોંગ્રેશનું શાસન ધરાવતી તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમય થયા વિકાસના કોઈ કામો થતા ન હોવાને કારણે કોંગ્રેશ ના ૭ સભ્યો ભાજપની છાવણી માં જોડાઈ જતા ભાજપના  ચાર એક અપક્ષ કુલ બાર સભ્યની  બહુમતિ થતા   ભાજપ નવા  તાલુકા પ્રમુખ તરીખે ભાવના બેન સોલંકી નો વિજય થયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.