Abtak Media Google News

રંગીલા રાજકોટવાસીઓ અને હરવા ફરવાના શોખીન છે. ગાંઠીયા ભૂંગળા બટેટા હોય કે પછી ફાફડા જલેબીની જયાફત હોય રંગીલુ રાજકોટ હર હંમેશ મોખરે હોય છે. Dsc 0393 1વિજયાદસમી નિમિતે રાજકોટના જંકશન રોડ પર આવેલી ફરસાણની દુકાનો તેમજ ડેરી ફાર્મમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી.
Dsc 0378 ફાફડા જલેબી, ચોળાફળી અને મીઠાઈની ખરીદી કરવા લોકો ઉમટી પડયા. સત્યના વિજયની ઉજવણી નિમિતે રાજકોટવાસીઓએ સવારથી જ ફાફડા જલેબીનો લુફત ઉઠાવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.