પ્રાચીન ગરબીનાં ચાચર ચોકમાં ગરબાનો રંગ જામ્યો…

રંગીલા રાજકોટમાં કોરોના મહામારીના પગલે પણ પ્રાચિન ગરબીઓ સરકારી ગાઈડલાઈન મુજબ ધીમેધીમે રૂમઝુમ થવા લાગી છે. ‘ચાચર ચોક’માં ર્માં શકિતનાં પૂજન, અર્ચન, આરાધના સાથે નાની બાળાઓ ગરબા રમી રહી છે ત્યારે ‘અબતક’ના કેમેરામાં સોરઠીયાવાડી પવનપુત્ર ગરબી, સત્સાંઈ હોસ્પિટલ રોડની ગરબી તથા પ્રાચિન આશાપૂરા મંદિરે ગરબા રમતા કલીક થઈ તે વેળાની તસ્વીર.

 


Loading...