Abtak Media Google News

રાજ્યમાં વરસાદી સ્થિતિની નોંધ લેવા મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યની વરસાદી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. ગુજરાતના વલસાડ,નવસારી, સુરત, ખેડા, અને આણંદના કલેકટરો સાથે ટેલિફોનિક વાત કરી વરસાદી સ્થિતિનો જાયજો મેળવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.