Abtak Media Google News

અમલવારીથી નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે ઉપરાંત જીએસટી નેટવર્ક પણ પૂર્ણ સજ્જ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ નાણામંત્રીને જીએસટીના કાયદાના અમલીકરણ હાલમાં શકય ની તેવી રજૂઆત કરીને ૧ જુલાઈી લાગુ ન કરવા અંગે રજૂઆત કરેલી છે.

રજૂઆતમાં ખાસ કરીને નાના-વેપારીઓ તા નાના તા મધ્યમ કક્ષાના ઉદ્યોગકારોને આી વિશેષ તકલીફ શે તેમ જણાવ્યું છે. વાસ્તવિક પરિસ્થિતી  પ્રમાણે સમગ્ર ભારતમાં નાના વેપારીઓ તા ઉદ્યોગકારોને ખૂબ જ મોટા પાયામાં અસંતોષ છે. જીએસટી જટીલ પ્રક્રિયા નાના વેપારીઓ માટે ખૂબજ મુશ્કેલી ઉભી કરે તેમ છે. વળી સરકાર કે રાજય સરકારનું વહીવટી તંત્ર તા જીએસટી નેટવર્ક પણ આ માટે પૂર્ણ સજ્જ ની. જીએસટી નેટવર્કના ઉચ્ચતમ અધિકારીએ હાલમાં જ આ વિશે જણાવતા કબુલેલ છે હજુ ઓછામાં ઓછા ૪૦ થી ૫૦ દિવસ પછી નેટવર્ક ઉભુ થઈ શકે તેમ છે. રાજય સરકારના સર્વરના પ્રશ્ર્નો વિશે પણ જણાવતા રજૂઆત કરેલ છે કે વાસ્તવિક રીતે ૧, જુલાઈથી  જીએસટી અમલીકરણ શકય ની.

રજૂઆતમાં જણાવેલ કે દેશના મોટા કોર્પોરેટ હાઉસને આ તકલીફ પડે તેમ ની કારણ કે તેઓ પાસે આ માટેની સાધન-સામગ્રી તા પૂરતો સ્ટાફ હોય છે પરંતુ જેઓ નાના વેપારીઓ છે અને હજુ સુધી જેઓ કોમ્પ્યુટરી ખાસ પરિચિત ની તેમના માટે હાલાકી વધશે. વળી બજારમાં પણ ઘણા સમયી ખાસ કરીને નોટબંધી પછી લગભગ મંદી જેવો માહોલ હોવાી આ વધારાના પ્રશ્ર્નોી નાના વેપારીઓમાં હતાશા વ્યાપેલ છે. આ બધા કારણોની અસરને ધ્યાનમાં લેતા ૧લી જુલાઈથી થશે  તો જીએસટી કાયદો પાછળ લઈ જવાે જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.