કેન્દ્રની આરોગ્ય ટીમે કેન્સર હોસ્પિટલનું કર્યુ નિરિક્ષણ

144

યુનિવર્સિટી રોડ પર નર્મિત તૈયાર થયેલી કેન્સર કેર સેન્ટરની સગવડોને લઇને દિલ્હીથી આરોગ્યની ટીમે મુલાકાત લીધી હતી. કેન્સર કેર સેન્ટરની મુલાકાતે આવેલા દિલ્હીના ડો. ચક્રવતી અને અમદાવાદના તબીબોએ સીવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજની મુલાકાત લીધી હતી. દિલ્હી આરોગ્યની ટીમે સિવીલ અધિક્ષક ડો. મનીષ મહેતા અને મેડીકલ ડીન ડો. યોગેશ ગોસ્વામી સહીતના સ્ટાફ સાથે કેન્સર કેર સેન્ટરની સગવડોને લઇ તથાા ભવિષ્યમાં વધુ સગવડો માટે શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરી હતી.

Loading...