પર્યાવરણ જાળવણીની ખેવના માત્ર પર્યાવરણ દિવસની ઉજવણી પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ… ભૌતિક સ્વાર્થ વૃત્તિ થી પૃથ્વી પર પર્યાવરણ નું સૌથી વધુ નુકસાન મનુષ્યે જ કર્યું છે

પુથ્વી પર તમામ જીવો મા સૌથી સમજદાર અને પ્રગતિશીલ પ્રજાતિ તરીકે મનુષ્ય નો પ્રભાવ સતત વધતો જાય છે… મનુષ્ય એક એવી પ્રજાતિ છે કે જે પૃથ્વી પરના તમામ કુદરતી સંસાધનો નો પોતાના ભોગવતા અને ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે બેફામ ઉપયોગ કરે છે લખો પ્રજાપતિ ની વસ્તી ધરાવતા સમગ્ર સજીવ જગતમાં તમામ વર્ગના જીવો પોતાની જરૂરિયાતો ની મર્યાદામાં રહીને પૃથ્વીના સંસાધનો વાપરે છે જ્યારે મનુષ્ય માટે આવી કોઈ મર્યાદા નથી વળી મનુષ્ય પોતે એક એવા દાવેદાર છે કે જે પૃથ્વી ના જતન ખેવના નો દાવેદાર છે ખરા અર્થમાં તો મનુષ્યની સ્વાર્થી વૃત્તિ એ સમગ્ર પૃથ્વીનો સજીવ મંડળ એવી રીતે વેરવિખેર કરી નાખ્યું છે કે હવે તેના મા ઠા પરિણામો સમગ્ર સજીવસૃષ્ટિ સામે દિવસે દિવસે વિકરાળ બની ને આવી રહ્યા છે માનવીએ સૌથી વધુ સમસ્યાઓ પૃથ્વી પરનું તાપમાન વધારીને ઊભી કરી છે માણસના જીવન પ્રારંભિક જરૂરિયાતમાં ખોરાક-પાણી અને રહેઠાણ માટે તેને ઉર્જાની જરૂર પડે છે પશુ પક્ષીઓ જલ ચર સજીવોને રાંધીને ખાવાથી કે કપડા કે મકાનની જરૂરિયાત માટે ઊર્જાની જરૂર પડતી નથી માણસની આ જરૂરિયાત છે પુરુષો સૌથી વધુ અહિત કર્યું છે સતત પણે વધતી ગરમીના કારણે પુથ્વી આરતી પર્યાવરણ સાયકલ આવડે પાકે ચડી ગઈ છે ઉત્તર ધ્રુવના ગ્લેશિયર સતત પીગળી રહ્યા છે દરિયાની સપાટી વધી રહી છે જંગલોનો નાશ થતો રહેવાથી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકંપ અને સુનામી જેવી આફતો સતત પણે લટકતી રહે છે આંધળું ઉદ્યોગીકરણ સતત ખનન ભૂગર્ભ જળ નો બેફામ દુરુપયોગ શ્રી પર્યાવરણ દિવસે દિવસે બરબાદ થઈ રહી છે સાથે સાથે પર્યાવરણ ચક્રમાં અનેક ઉપયોગી જીવો પણ એક પછી એક નામશેષ થતા જાય છે પૃથ્વી પર ઘણી એવી પ્રજાતિ છે જે પર્યાવરણમાં માનવ દખલ ના કારણે કાર્ટુન નામશેષ થઈ જવા પામી છે અથવા તો થઈ જવાના આરે છે ભારત અને ખાસ કરીને ગુજરાત એક જમાનામાં સમૃદ્ધ વન્ય સંપદા થી હર્યુભર્યું ગણાતું હતું આજે અહીં પણ પરિસ્થિતિ ખૂબ જ કઠોર બનીને સામે આવી ચૂકી છે ભારતની સોને કી ચીડિયા બ્લેક બુસ્ટર ગીરના ચિલોત્રા કીડીખાવ ઘુડખર લઈને સામાજિક જીવનની ધડકન બનતી રહેતી ચકલીઓ અત્યારે દેખાતી બંધ થઈ ગઈ છે પર્યાવરણ બચાવો ને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે પરંતુ ખરા અર્થમાં પર્યાવરણની જે જમના કરવા ની જરૂર છે તેમાં માત્ર આપણે અને આપણો દેશ જ નહીં સમગ્ર વિશ્વ ઉતરી રહ્યું છે વિશ્વમાં માનવીની સ્વાર્થી વૃત્તિ ની કિંમત માત્ર માનવ જાતને જ નહીં અન્ય જીવ જીવો વનસ્પતિઓ અને કુદરતી પ્રાકૃતિક વિશ્વના પરિબળોને આપવી પડે છે જો આમને આમ ચાલતું રહેશે તો ભૌતિક સુવિધાની આંધળી દોટમાં જે જીવતા સ્વર્ગ જેવા પૃથ્વી ગ્રહ માં માનવી માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે તે કુદરતની કૃપા એક દિવસ વિનાશ માં ગરકાવ થઈ જશે પર્યાવરણની જાળવણી ની ફિલોસોફી અને સુફિયાણી વાતો થી પર્યાવરણ અને પૃથ્વીનું જતન થવાનું નથી એક તરફ પુથ્વી ની જાળવણી ની વાતો થાય છે બીજી તરફ આધળા ઉદ્યોગીકરણ

અને માનવીની વિનાશકારી પર્યાવરણ પ્રવૃત્તિ બેફામ પણે વિનાશ નોતરી રહી છે માત્ર પર્યાવરણ દિવસની ઉજવણી થી પર્યાવરણ બચવાનું નથી તેના માટે પૃથ્વી પર વસતા દરેક વ્યક્તિને સજા ગ થવાની જરૂર છે કુદરતી દરેક વખતે પર્યાવરણની ખલેલ થાય ત્યારે ચેતવણી ના સંકેતો આપી દે છે અત્યારે વારંવાર આવતી કુદરતી આફતો ધરતીકંપ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વ્યાપક ગરમી સુનામી અને માનવજાત ઉપર રોગચાળાના વાયરાઓ અને હજારો લાખોની ખૂવારી ની આ પરિસ્થિતિ કુદરત ની અગમચેતી અને સાવચેતી ની આલારામ ગણીને પર્યાવરણ ના નુકસાન થાય તેવી પ્રવૃત્તિ પર લગામ કસવાની જરૂર છે

Loading...