Abtak Media Google News

આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદા કોચરના પતિ દીપક સામે સીબીઆઈએ શનિવારે પ્રારંભિક તપાસ (પ્રિલિમનરી ઈન્કવાયરી- PE)નો કેસ દાખલ કર્યો છે.ચંદા પર વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂત દ્વારા તેમના પતિ દીપક કોચર, ભાભી અને સસરાને આરોપ લગાવવાનો આરોપ છે. જોકે બેન્કના બોર્ડે આ આરોપને પાયાવિહોણા ગણાવીને કોચરને ક્લિનચીટ આપી છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.