Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેર માં સર્વોદય સોસાયટી  ના  ડોકટર પીજી દોશી ના મકાન પાસે તલાટી પ્રવીણ ભાઇ ડગલી ઉમર વર્ષ ૫૯ રહે તેઓે સોજ્યન પાકઁ મા રહેછે પ્રવીણ ભાઇ  ને આખલા એ પછાડી ને છુંદી નાખીયા એમના ફેફસાં અને પાંસળી ભાંગી નાખી અને માથાં ઉપર પગ મારીયા એમાં બન્યું એવે પ્રવીણભાઈ એમના દીકરા ના દીકરા ને બાલમંદિર મુકવા ગયા હતા જયારે મુકીને આવતા હતા ત્યારે ડોક્ટર પીજી દોશી ના ઘર પાસે સર્વોદય સોસાયટી પાસે જતા હતા તેમને પાછળ થી આખલા એ પછાડીને આખલો એના આગળ ના પગ વડે બેફામ થઇ ને મારવા લાગીયો એમને ટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા એ પછી અમદાવાદ લઇ જવામાં આવ્યા  ગઈ કાલ રાત્રે તેમનુ મરણ થયુ આ બનાવ ગઈ કાલે સાંજે ૭ વાગે બનીયો આખલા ના આતંકે એક નો જીવ લીઘો રાહદારીઓ એ ઘ્યાન રાખવુ આંખલા નો બહુ ત્રાસ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.