Abtak Media Google News

શહેર ટ્રાફીક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે ચોકે ચોકે ટ્રાફીકના નિયમનો ભંગ કરનાર લોકો પાસે દંડ વસુલતા હોય છે. જેથી કરીને બીજી વાર કોઈ નિયમ વિરૂધ્ધ કાર્ય ન કરે ત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. સમગ્ર રાજકોટ ગણેશ મય બન્યું છે

Photo 6 1તો તેમાં ટ્રાફીક પોલીસ પણ બાકાત નથી જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીક નિયમનો ભંગ કરનારને દંડ વસુલવાનાબદલે ગણપતિજીનો પ્રસાદ આપીને ટ્રાફીક નિયમો સમજાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.