Abtak Media Google News

ગુંદાસરની જમીનના પ્રશ્ર્ને છેલ્લા ૨૦ વર્ષથી ચાલતા વિવાદનો અંત ન આવતા જમીનના મુળ માલિક ગંગાબેન રેવાભાઇ રાઠોડ અને સુરેશભાઇ દલાભાઇ સાગઠીયાએ ઇન્કમટેક્ષ કચેરી પાસે આત્મવિલોપનનો પ્રયાસ કરતા પ્ર.નગર પોલીસે બંનેની અટકાયત કરી હતી.

Img 20190117 Wa0004 1

ઇન્કમટેક્ષ કચેરીના આસિસ્ટન્ટ કમિશનર કરશન ઓધવજી પટેલ પોતાની જમીન હડપ કરી ગયાના આક્ષેપ સાથે ગંગાબેન રાઠોડ અને સુરેશભાઈ સાગઠીયા રિક્ષામાં ઇન્કમટેક્ષ કચેરી આવી બંનેએ પોતાના શરીરે કેરોસીન છાટયું તે દરમિયાન અગાઉથી જ બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફે બંનેની અટકાયત કરી લીધી છે.

Img 20190117 Wa0008

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.