Abtak Media Google News

1207412B 22Ed 44Dd 9C2E Ff36128Dbb722Dd97702 63E2 4D08 Ad65 E3899Cff6Fc5

ડાંગ-સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વધઈ નજીક આવેલો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ ધોધને નિહાળવા સહેલાણીઓ ઉમટી પડે છે.વાદળીયા હવામાન અને ઠંડા પવન ફૂંકાતા લોકો હિલ સ્ટેશનની મજા માણી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.