Abtak Media Google News

કેશોદ એરપોર્ટ પર ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કેશોદ ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ પુર્વ ધારાસભ્યો હોદ્દેદારો તથા ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતશાહ પરિવાર સાથે સોમનાથ દર્શને જઈ રહ્યા છે ત્યારે કેશોદના રાજકીય આગેવાનો હોદેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ. કેશોદ એરપોર્ટ પર સ્વાગત કાર્યક્રમ પુર્ણ થયા બાદ વાહન માર્ગે સોમનાથ જવા રવાના થયા છે.

Vlcsnap 2018 05 11 16H22M42S978(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.