રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન ખાતે ૭૧માં પ્રજાસતાક પર્વ-૨૦૨૦ની ઉજવણી કરવામાં આવી.

88

માન. મેયર બિનાબેન આચાર્યએ ધ્વજવંદન કરી, રાષ્ટ્રધ્વજને સલામી આપી તેમજ શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપી.

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ૭૧મા પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ સલામી સમારોહમાં માન. મેયરશ્રી બિનાબેન આચાર્યએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપી હતી.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા,શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, ડે. મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ, સિંઘ, નંદાણી, સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન બાબુભાઈ આહીર, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન શિલ્પાબેન જાવિયા, માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, પ્લાનિંગ કમિટી ચેરમેન અનીતાબેન ગોસ્વામી, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, ડ્રેનેજ કમિટી ચેરમેન જ્યોત્ન્સનાબેન ટીલાળા, કોર્પોરેટર મીનાબેન પારેખ, જાગૃતિબેન ઘાડિયા, સજુબેન કળોતરા સહિતના કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ મ્યુનિસિપલ સેક્રેટરી હરીશ રૂપારેલીઆ, સિટી એન્જીનીયર કામલીયા, આસી. કમિશનર હર્ષદ પટેલ, પી.એ. ટુ કમિશનર રવિન્દ્રસિંહ ચુડાસમા, પી.આર.ઓ. ભુપેશ રાઠોડ, પી.એ. ટુ મેયર કે.એચ.હિંડોચા, પી.એ. ટુ ચેરમેન સી.એન.રાણપરા, પી.એ. ટુ ડે.મેયર હસમુખ વ્યાસ, ચીફ ફાયર ઓફિસર ઠેબા, ડી.વાય.એસ.પી. ઝાલા, ચીફ એકાઉન્ટન્ટ સવજીયાણી, ડાયરેક્ટર આઈ.ટી. ગોહીલ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ ઇજનેર સોલંકી, આસી. મેનેજર રામાનુજ, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, આસી.મેનેજર અમિત ચોલેરા, લખતરીયા, રાજુભાઈ દૂધરેજિયા, જયદિપસિંહ પરમાર તેમજ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારી/કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Loading...