Abtak Media Google News

શહેરીજનોને ઉમટી પડવા મહાપાલિકાના પદાધિકારીઓની હાંકલ: સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકર, અશ્ર્વિનભાઈ મોલીયા સહિતના અબતકની શુભેચ્છા મુલાકાતે

કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની આ કાર્યપ્રણાલીને રાજ્ય સરકાર અનુસરી રહી છે. ત્યારે રાજકોટ શહેરની અડધા જેટલી માનવ વસ્તીને પાણી પૂરું પાડતો અને રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ખાલીખમ રહેતો હતો તે બાબત હવે કાયમ માટે ભૂતકાળ બની જશે.  રાજ્ય સરકાર દ્વારા  સૌની યોજના હેઠળ નર્મદા મૈયાના નીરી હવેી બારેમાસ અને વર્ષોવર્ષ છલકાવા જઈ રહ્યો છે

આ લોકોત્સવ નિમિતે રાજકોટ મહાપાલિકા દ્વારા તા.૨૭ના રોજ બોલિવૂડના ખ્યાતનામ સિંગર, મ્યૂઝિક ડાયરેકટર અને યુવાહૈયાના હ્રદય સમ્રાટ અંકિત તિવારીની મ્યુઝીકલ નાઈટનું શાનદાર આયોજન કરવામાં આવેલ છેતેમ અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા સમાજ કલ્યાણ સમિતિના ચેરેમેન જયમીનભાઈ ઠાકર, કોર્પોરેટર અશ્ર્વિનભાઈ મોલીયા, દુર્ગાબા જાડેજા અને અંજલીબેન મોરઝરીયાએ જણાવયું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે,  તેરી ગલીયા ફેઈમ અંકિત તિવારી રાજકોટમાં ધૂમ મચાવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરના માર્ગદર્શન હેઠળ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બોલિવૂડના ખ્યાતનામ સિંગર અને યુવાહૈયાના હ્રદય સમ્રાટ અંકિત તિવારી અને સાી કલાકારો દ્વારા આજી ડેમ ખાતે યોજાનાર આ મ્યુઝીકલ નાઈટમાં બોલિવૂડના નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવાશે તા આ કલાકારો આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. આ મ્યુઝીકલ નાઈટમાં ખુરશી સહિતની બેઠક વ્યવસ કરાશે.

સુન રહા હે, તું હે કે નહિ, સનમ તેરી કસમ, તેરી ગલીયા, દિલ ચીજ તુજે દે દી, ઇશ્ક્ દી લત, માના તુજ્હી કો ખુદા, અલ્ફાજો કી તરાહ, કતરા કતરા, સહિતનાયુવાધનને ડોલાવનાર અનેક ગીતો ગાનાર આ કાર્યક્રમમાં બોલિવૂડના ખ્યાતનામ સિંગર, મ્યૂઝિક ડાયરેકટર અને યુવાહૈયાના હ્રદય સમ્રાટ અંકિત તિવારી તા સાી કલાકારો પોતાના ગીત સંગીતી રાજકોટની જનતાને મનોરંજન પીરસશે. આ સમગ્ર આયોજનમાં ઉંઇકની અધતન સાઉન્ડ સિસ્ટમ અને અધ્યતન કઊઉ  સ્ક્રીનો લગાવવામાં આવશે. સમગ્ર રાજકોટના શહેરીજનોને અને યુવાધનને સહપરિવાર માણવા લાયક આ કાર્યક્રમમાં પધારવા શહેરીજનોને તેઓએ આહવાન કર્યું છે.

અંકિત તીવારીના  ખ્યાતનામ ગીતો

  • સુન રહા હે,  (આશિકી-૨)
  • તું હે કે નહિ, (રોય)
  • સનમ તેરી કસમ, (સનમ તેરી કસમ)
  • તેરી ગલીયા, (એક વિલન)
  • દિલ ચીજ તુજે દે દી, (એરલીફ્ટ)
  • ઇશ્ક્ દી લત,(જુનુંનીયત)
  • માના તુજ્હી કો ખુદા, (ઈશ્ક ક્લિક)
  • અલ્ફાજો કી તરાહ,(રોકી હેન્ડસમ)
  • કતરા કતરા,(અલોન)

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.