ઠાકોરજીને ગરમ વસ્ત્રોનું રક્ષણ

thakorji
thakorji

રાજકોટ કાતીલ ઠંડીની આગોશમાં આવી ગયું છે. જીવ માત્ર ઠંડીમાં ઠુંઠવાય રહ્યું છે ત્યારે શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલી શ્યામ લાલજીની હવેલીમાં ઠાકોજીને ઠંડી સામે રક્ષણ આપવા માટે ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ગરમ વસ્ત્રોમાં ઠાકોરજી વધુ મનમોહક લાગી રહ્યાં હોય વૈષ્ણવો ભાવ વિભોર થઈ ગયા છે.

Loading...