Abtak Media Google News

આજે દેશમાં ચા વાળાની બોલબાલા છે ચા વાળાવડાપ્રધાન બાદ હવે હળવદના ચાવાળા ધૂમ મચાવવા તૈયાર છે , હળવદના માર્કેટિંગ યાદ અંદાજે રૂ.1 કરોડના ખર્ચે ટી સ્ટોલ તૈયાર થઈ ગયો છે. જેમાં પીતલના પરંપરાગત વાસનોમાં ચા તૈયાર થશે અને ગ્રાહકોને પીતળની અને માટીની પ્યાલીમાં ચા પિરાષાશે.2A2B2E7A63826B00

હાલ જીવનમાં ચા કેટલી મહત્વની છે એ તો ચા ના બંધાણી જ ખી શકે ઘણી વખત એવું બનતું હોય કે જો સવારે પણ ચા ના મળે તો તેમણે ના ગમે, ત્યારે ચાના શોખીન માટે આવી જ એક હટકે ટી સ્ટોલ હળવદ માર્કેટિંગ યાદ ખાતે લગભગ રૂ. 1 કરોડના ખર્ચે તૈયાર થાય છે . આ ટી સ્ટોલ દ્વારકાધીશ ટી સ્ટોલ 10 ફેબ્રુઆરીએ શરૂ થાય છે. આ સ્ટોલ ઈકો ફ્રેંડલી સ્ટોલ છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.