Abtak Media Google News

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચની સિરીજ ના બીજો મેચ પર્થના મેદાનમાં રમાય રહ્યો છે.મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બિટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી છે.

અત્યારનો લાઈવ સ્કોર જોઈએતો ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવીને 145 રન નોધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ બીજી વિકેટ ભારતીય ફાસ્ટ બોલર હનુમંત વુહારી માર્કસ હેરિસના રૂપમાં ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.