Abtak Media Google News

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઇને 6 એપ્રિલ સુધી ચાલશે. સૌથી પહેલા નરેન્દ્ર મોદીના સંસદ પહોંચવા પર બીજેપી સાંસદોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યું. બંને ગૃહોમાં ટીડીપી સાંસદોએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવા અંગે વિરોધ કર્યો.લોકસભામાં 28માંથી 21 બિલ આ સત્ર માટે પેન્ડિંગ છે. બાકીના 7 બિલ સ્થાયી સમિતિઓ અથવા સંયુક્ત સમિતિઓની પાસે છે. રાજ્યસભામાં 39 બિલ ગૃહની પાસે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.