Abtak Media Google News

સિરિયલ ‘ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ માં ડૉ. હાથીનું પાત્ર ભજાવનાર કવિ કુમાર આઝાદનું હાર્ટએટેકથી નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા હતા. મૂળ બિહારના કવિ કુમાર આઝાદ પોતાના પેરેન્ટ્સ તથા મોટા ભાઈ-ભાભી સાથે રહેતા હતાં.

હાલમાં ડો. હાથીના પેરેન્ટ્સ મુંબઈ બહાર એક સંબંધીના લગ્નમાં ગયા છે. તેઓ આવશે પછી જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  કવિ કુમાર આઝાદના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રીઝને એક મોટો ઝટકો લાગ્યો છે.

Kavi Kumar Azad Selfie
Kavi-Kumar-Azad

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.